________________
આહારકશરીરના પ્રારંભકાલથી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી આહારકમિશ્રયોગ હોય છે. શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી આહારકકાયયોગ હોય છે. એટલે આહારકમિશ્રયોગમાર્ગણામાં આહારકશરીરી પ્રમત્તસંયમીને ૨૫નું જ ઉદયસ્થાન હોય છે. અને ૨પના ઉદયનો-૧ ભાંગો જ ઘટે છે
આહારકકાયયોગમાર્ગણામાં આહારકશરીરીને ૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉસ્થાન હોય છે અને ૨૭/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૧ + ૨ + ૨ + ૧ = ૬ ઉદયભાંગા ઘટે છે.
કર્મગ્રંથના મતે આહારકશરીર સંબંધી સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી આહારકમિશ્રયોગ હોય છે. અને સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી આહારકકાયયોગ હોય છે. એટલે આહારકમિશ્રયોગમાર્ગણામાં ૨૫/૨૭૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે તેના ક્રમશઃ ૧ + ૧ + ૨ + ૨ + ૧ = ૭ ભાંગા થાય છે. આહારકકાયયોગમાર્ગણામાં ૨૯૩૦ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ઉદ્યોત વિના ૨૯ના ઉદયનો ૧ ભાગો થાય છે.
૩૦ના ઉદયનો ૧ ભાગો થાય છે.
કુલ - ૨ ભાંગા થાય છે. પુરુષવેદમાર્ગણા -
એકેડને, વિકલેઇને, લબ્ધિ-અપર્યાપ્તાને અને નારકને નપુંસકવેદ જ હોય છે. પુત્રવેદ કે સ્ત્રીવેદ હોતો નથી. તેથી પુત્રવેદમાર્ગણામાં.. સંજ્ઞીતિર્યંચને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉ0સ્થાન હોય છે.
સામનુષ્યને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વૈતિ-વૈ૦મીને ૨૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. આહારકમનુષ્યને ૨૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે.
દેવને ૨૧/૦૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉચ્ચસ્થાન હોય છે. એટલે પુત્રવેદમાર્ગણામાં ૨૧/૦૫/૨૬/૨૭૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮)
૩૨૫