________________
પર્યાપ્તાવસ્થામાં અયુતિને ૩૦ના ઉદયના ૧૧૫૨ ભાંગા,
૩૧ના ઉદયના ૧૧૫૨ ભાંગા,
કુલ - ૨૩૦૪ ભાંગા ઘટે છે.
અયુસા તિર્યંચના ૩૦/૩૧ના ઉદયના ૨૩૦૪ ભાંગામાં પર્યાપ્તાવસ્થાના યુતિના ૩૦/૩૧ના ઉદયના ૮ + ૮ = ૧૬ ભાંગા આવી જવાથી, તેને જુદા ગણ્યા નથી. એટલે
સાતિપંચેના કુલ-૪૮ + ૨૩૦૪ = ૨૩૫૨ ભાંગા થાય છે. સપ્તતિકાભાષ્યના મતે મતિજ્ઞાનમાર્ગણામાં...
સાતિપંચેના કુલ ૨૩૫૨ વૈતિ પંચેના કુલ...............૫૬
સાતમનુષ્યના કુલ . વૈમનુના કુલ
આમના કુલ..
દેવના કુલ
નારકના કુલ
.....
૨૬૦૦
૩૫
૭
.૬૪
કુલ ૫૧૧૯ ઉદયભાંગા થાય છે. મતિજ્ઞાનમાર્ગણાની જેમ શ્રુતજ્ઞાનમાર્ગણામાં અને અવધિજ્ઞાન માર્ગણામાં ઉદયસ્થાન અને ઉદયભાંગા સમજવા... મન:પર્યવજ્ઞાનમાર્ગણાઃ
મન:પર્યવજ્ઞાન સર્વવિરતિધર મનુષ્યને જ હોય છે. એટલે પ્રમત્તગુણઠાણાની જેમ મનઃપર્યવજ્ઞાનમાર્ગણામાં ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે અને ૧૫૮ ઉદયભાંગા થાય છે. કેવલજ્ઞાનમાર્ગણાઃ
કેવલજ્ઞાનમાર્ગણામાં સાકૈવલીના-૨૦/૨૬/૨૮/૨૯/૩૦/૮ (૬૬) પંચસંગ્રહ ભાગ-૨માં ઉદીરણાકરણની ગાથા નં. ૧૫ અને શિવશર્મસૂરિ મહારાજ કૃત કમ્મપયડીમાં ઉદીરણાકરણની ગાથા નં. ૧૪માં કહ્યું છે કે યુગલિક તિર્યંચને શુભવિહાયોગતિ અને સુસ્વરનો જ ઉદય હોય છે.
૩૨૯