SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાપ્તાવસ્થામાં અયુતિને ૩૦ના ઉદયના ૧૧૫૨ ભાંગા, ૩૧ના ઉદયના ૧૧૫૨ ભાંગા, કુલ - ૨૩૦૪ ભાંગા ઘટે છે. અયુસા તિર્યંચના ૩૦/૩૧ના ઉદયના ૨૩૦૪ ભાંગામાં પર્યાપ્તાવસ્થાના યુતિના ૩૦/૩૧ના ઉદયના ૮ + ૮ = ૧૬ ભાંગા આવી જવાથી, તેને જુદા ગણ્યા નથી. એટલે સાતિપંચેના કુલ-૪૮ + ૨૩૦૪ = ૨૩૫૨ ભાંગા થાય છે. સપ્તતિકાભાષ્યના મતે મતિજ્ઞાનમાર્ગણામાં... સાતિપંચેના કુલ ૨૩૫૨ વૈતિ પંચેના કુલ...............૫૬ સાતમનુષ્યના કુલ . વૈમનુના કુલ આમના કુલ.. દેવના કુલ નારકના કુલ ..... ૨૬૦૦ ૩૫ ૭ .૬૪ કુલ ૫૧૧૯ ઉદયભાંગા થાય છે. મતિજ્ઞાનમાર્ગણાની જેમ શ્રુતજ્ઞાનમાર્ગણામાં અને અવધિજ્ઞાન માર્ગણામાં ઉદયસ્થાન અને ઉદયભાંગા સમજવા... મન:પર્યવજ્ઞાનમાર્ગણાઃ મન:પર્યવજ્ઞાન સર્વવિરતિધર મનુષ્યને જ હોય છે. એટલે પ્રમત્તગુણઠાણાની જેમ મનઃપર્યવજ્ઞાનમાર્ગણામાં ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે અને ૧૫૮ ઉદયભાંગા થાય છે. કેવલજ્ઞાનમાર્ગણાઃ કેવલજ્ઞાનમાર્ગણામાં સાકૈવલીના-૨૦/૨૬/૨૮/૨૯/૩૦/૮ (૬૬) પંચસંગ્રહ ભાગ-૨માં ઉદીરણાકરણની ગાથા નં. ૧૫ અને શિવશર્મસૂરિ મહારાજ કૃત કમ્મપયડીમાં ઉદીરણાકરણની ગાથા નં. ૧૪માં કહ્યું છે કે યુગલિક તિર્યંચને શુભવિહાયોગતિ અને સુસ્વરનો જ ઉદય હોય છે. ૩૨૯
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy