________________
હોય છે. એટલે મનોયોગમાર્ગણા કરતાં વચનયોગમાર્ગણામાં વિકલેન્દ્રિયના સ્વરવાળા ૩૦ના ઉદયના ૧૨ ભાંગા,
અને ૩૧ના ઉદયના ૧૨ ભાંગા
કુલ - ૨૪ ભાંગા વધુ થાય છે. વચનયોગમાર્ગણામાં મનોયોગના-૩પ૭૨ + વિકલેન્ડના ૨૪ = ૩૫૯૬ ઉદયભાંગા ઘટે છે.
કાયયોગમાર્ગણામાં ૨૦૨૧/૪/૨પ/૨૬/૨૨૮/ર૯/૩૦/૩૧ (કુલ-૧૦) ઉદયસ્થાન હોય છે. અયોગીકેવલીને કાયયોગ હોતો નથી. તેથી અયોગીકેવલીના ૮૯ (કુલ-૨) ઉદયસ્થાન ઘટતા નથી અને ૮ના ઉદયનો ૧ ભાગો, ૯ના ઉદયનો ૧ ભાંગો,
કુલ - ૨ ભાંગા ઘટતા નથી. એટલે ૭૭૯૧ ઉદયભાંગામાંથી ૨ ભાંગા બાદ કરવાથી ૭૭૮૯ ભાંગા કાયયોગમાર્ગણામાં ઘટે છે. કાર્મણકાયયોગમાર્ગણા -
કાર્મણકાયયોગ એકેન્દ્રિયાદિને વિગ્રહગતિમાં હોય છે અને કેવલી ભગવંતને કેવલીસમુદ્ધાતમાં ૩/૪/પ સમયે હોય છે. એટલે કાર્મણકાયયોગમાર્ગણામાં એકેન્દ્રિયાદિને ૨૧નું અને કેવલીભગવંતને ૨૦ ૨૧નું (કુલ-૨) ઉદયસ્થાન હોય છે.
કાર્મણકાયયોગમાં ઉદયસ્થાન-ઉદયભાંગા : ઉસ્થાન એ બે ચઉ સા સા દેવ નારક| | કુલ
૧ |
૪૨
૨૦) | ૨૧+ ૫] ૩ ૩ ૩ | ૯ | ૯
| કુલ- ૫ | +૩ ૩| ૩ | ૯ | ૯ | +૮ | +1 +ર | =૪૩ ઔમિશ્ર અને કાળમાર્ગણા - સિદ્ધાંતના મતે તિર્યંચ-મનુષ્યને ઉત્પત્તિસ્થાને આવે, ત્યારથી
૩૧૮