________________
७६६
प्रज्ञापनासूत्र संख्येयवर्पायुष्कत्वात् , असंख्येयवायुपस्तथा भवस्वभावत्वेन सर्वोत्कृप्टाभिनि वोधिकज्ञानासंभवात्, संख्येयवर्पायुपश्च प्रागुक्तयुक्त्या स्थित्यपेक्षया त्रिस्थानपतितत्वं भवति, 'अजहन्नमणुकोसाभिणिवोहियनाणी जहा उक्कोसाभिणिवोहियनाणी' अजयन्यानुत्कृष्टाभिनिवोधिकज्ञानी मनुप्यो यथा उत्कृष्टाभिनिवोधिकज्ञानी मनुष्यः प्रतिपादितस्तथा प्रतिपादयितव्यः, किन्तु-नवरं ठिईए चउट्ठाणवडिए' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु स्थित्या चतुः स्थानपतितो भवति, 'सहाणे छद्राणवडिए' स्वस्थाने पट्स्थानपतितो भवति, एवं सुयनाणीचि' एवम्आभिनिवोधिकज्ञानि मनुष्यवदेव श्रुतज्ञानी मनुष्योऽपि प्रतिपत्तव्यः, ___ असंख्यात वर्ष की आयु वाले को भव-स्वभाव के कारण सर्वो त्कृष्ट अभिनियोधिकज्ञान होना संभव नहीं है, और जो संख्यात वर्ष को आयु वाला होता है वह पूर्वोक्त युक्ति के अनुसार स्थिति से त्रिस्थानपतित ही होता है, ___ मध्यम आभिनियोधिकज्ञानी की वक्तव्यता भी उत्कृष्ठ आभिनिबोधिकज्ञानी जैसी ही है अगर विशेषता यह है कि वह स्थिति से चतुःस्थानपतित होता है और स्वस्थान में षट्स्थानपतित होता है, अर्थात जसे एक उत्कृष्ट आभिनियोधिकज्ञानी दूसरे उत्कृष्ट आभिनिवोधिकज्ञानी से तुल्य होता है, वैसे मध्यम आभिनिवोधिकज्ञानी मध्यम आभिनिबोधिकज्ञानी के तुल्य ही, हो ऐसा नियम नहीं, उसमें षट्स्थानपतित हीनाधिकता हो सकती है,
श्रुतज्ञानी मनुष्य का प्रतिपादन आभिनियोधिकज्ञानी मनुष्य के समान समझना चाहिए। ભવ-સ્વભાવના કારણે સર્વોત્કૃષ્ટ અભિનિધિક જ્ઞાન થવું સંભવિત નથી. અને જે સંખ્યાત વર્ષની આયુવાળા હોય છે, તે પૂર્વોક્ત યુક્તિના અનુસાર સ્થિતિથી ત્રિસ્થાન પતિત થાય છે
મધ્યમ આભિનિબોધિક જ્ઞાનીની પણ વક્તવ્યતા ઉત્કૃષ્ટ આભિનિબોધિક જ્ઞની જેવી જ છે, પણ વિશેષતા એ છે કે તે સ્થિતિથી ચતુઃસ્થાન પતિત થાય છે અને સ્વસ્થાનમા પટસ્થાન પતિત થાય છે, અર્થાત્ જેમ એક ઉત્કૃષ્ટ આભિનિબોધિકજ્ઞાની બીજા ઉત્કૃષ્ટ અભિનિબોધિક જ્ઞાનીથી તુલ્ય થાય છે. તેમ મધ્યમ ઓભિનિબોબિકજ્ઞાની મધ્યમ આભિનિબોધિક જ્ઞાનીના તુલ્ય જ હોવું એ નિયમ નથી, તેમા ષટસ્થાન પતિત હીનાધિતા થઈ શકે છે
શ્રુતજ્ઞાની મનુષ્યનું પ્રતિપાદન આભિનિબોધિજ્ઞાની મનુષ્યના સમાન સમજવું જોઈએ.