Book Title: Pragnapanasutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1189
________________ प्रबोधिनी टीका पद ६ सू.१६ आयुबन्धनिरूपणम् ११५५ तायुः स्थितिरायुः कर्मानुभवलक्षणा यावत्तेन भवेन स्थातव्यं तत्प्रधानं नामस्थितिनाम यद् यस्मिन् भवे उदयभागगतमवसिष्ठते तद् गतिजाति शरीरपञ्चकादि व्यतिरिक्तम् स्थितिनामवोध्यमित्याशयः तेन सह निधत्तं-निपिक्तम् आयुः स्थितिनामनिधत्तायुः एवम् - अवगाहते प्रविशति यस्यां जीवः साऽवगाहना - औदारिकादिशरीरम्, तस्य नाम - औदारिकादिशरीर नामकर्म अवगाहनानाम तेन सह निधत्तं निपिक्तम् आयुः अवगाहनानामनिधत्तायुः, एवमेव प्रदेशाः कर्मपरमाणु रूपाः, ते च प्रदेशा संक्रमतोऽपि अनुभूयमानाः परिगृद्यन्ते, तत्प्रधानं नामप्रदेशनाम, तथा च यद् यस्मिन् भवे प्रदेशतोऽनुभूयते तत्प्रदेशनामेति फलितम्, देवगति, तद्रूप नामकर्म को गतिनाम कहते हैं उसके साथ निधत्त अर्थात् निषिक्त आयु गतिनामनिवत्तायु कहलाती है । अमुक भव में स्थित रहना स्थिति है, उसकी प्रधानता वाला नाम स्थितिनाम कहलाता है । जो जिस भव में उदय को प्राप्त रहता है, वह गति, जाति तथा पांचों शरीरों से भिन्न स्थितिनाम समझना चाहिए। उस स्थितिनाम के साथ निघत अर्थात् निषक्त आयु को स्थितिनाम निघत्तायु कहते हैं इसी प्रकार जिसमें जीव अवगाहन करे उसे अवगाहना समझना चाहिए अर्थात् औदारिक आदि शरीर । उनका निर्माण करने वाला शरीर नाम कर्म अषणाहनानामकर्म कहलाता है । उसके साथ निधत्त आयु को अवगाहनानामनिधत्त आयु कहते हैं । प्रदेश का अर्थ है कर्मपरमाणु वे प्रदेश संक्रम से भी भोगे जाने वाले ग्रहण किये जाते हैं । उनकी प्रधानता वाला नाम प्रदेशनाम कहलाता है । इस का फलिતરૂપ નામક ને ગતિનામે કહે છે. તેની સાથે નિધત્ત અર્થાત્ નિષિક્ત આયુ ગતિ નામ નિધત્તાયુ કહેવાય છે. અમુકભવમાં સ્થિત રહેવું તે સ્થિતિ છે, તેની પ્રધાનતા નામ સ્થિતિનામ કહેવાય છે. જે, જે ભત્રમાં ઉદયને પ્રાપ્ત રહે છે, તે ગતિ, જાતિ તથા પાંચે શરીરથી ભિન્ન સ્થિતિ નામ સમજવુ જોઇએ, એ સ્થિતિ નામના કર્મીની સાથે નિધત્ત અર્થાત્ નિષિક્ત આયુને સ્થિતિનામ નિધત્તાયુ કહે છે. એજ પ્રકરે જેમાં જીવ અવગાહના કરે તેને અવગાહના સમજવી જોઇએ અર્થાત્ ઔદારિક આદિ શરીર તેમને નિર્માણ કરનારા શરીર નામકમ અવગાહના નામ કહેવાય છે. તેની સાથે નિધત્ત આયુñ અવગાહના નામ નિધત્તાયુ કહે છે. પ્રદેશના અ છે ક પરમાણુ. તેએ પ્રદેશ સક્રમથી પણ ભેગવાતા ગ્રહણ કરાય છે. તેમની પ્રધાનતાવાળા નામ પ્રદેશ નામ કહેવાય છે. તેના ફલિતાથ આ છે કે જે, જે ભત્રમાં પ્રદેશથી ભેગવાય

Loading...

Page Navigation
1 ... 1187 1188 1189 1190 1191 1192 1193 1194 1195 1196