________________
प्रशापनासूत्रे त्रिभागस्य-तृतीय गागरय, यस्त्रि भागस्तृतीयभागस्तस्य विभागस्तृतीयागोऽवशेपमायुयपां ते तथाविधाः, तृतीयभागस्य तृतीयभागो नवमभागस्तस्य तृतीयभागः सप्तविंशतितमो भागस्तस्मिन् सम्पूर्णायुपः सप्तविंशतितमे भागे अवशिष्टे सतीत्यर्थः पारभविकायुप्यम्-परभवसम्बन्ध्यायुप्यं, प्रकुर्वन्ति, वनन्ति, क्वचित्तु यावत्पदग्रहणेन तस्यापि आयुपः सप्तविंशतितमभागस्य तृतीयभागे एकाशीतितमे भागे केचन सोपक्रमायुप्काः पृथिवीकायिकाः पारभविकायुप्यं वध्नन्ति केचिच्च तस्यापि एकाशीतितमभागस्य उतीयभागे त्रिचत्वारिंशदधिकद्विशततमे भागे पारमविकायुष्यं वध्नन्ति, केचिच्च तस्यापि भागस्य हुआ तो शेष आयु का तिसरा भाग शेष रहने पर आयु का यन्ध करते हैं अर्थात् लम्पूर्ण वर्तमान आयु के तीसरे भाग के शेष रहने पर अथवा नौ वां भाग शेष रहने पर अथवा सत्ताईसवां भाग शेष ररने पर सोपक्रम आयु वाले पृथ्वीकायिक जीव आगामी भव की आयु का वन्ध करते हैं।
कहीं-कहीं यावत् पद का प्रयोग देखाजाता है। उसका अर्थ यह है कि जो जीव तीसरे भाग के तीसरे भाग के तीसरे भाग में अर्थात् वत्तमान आयु के सत्ताईसवें भाग में भी आगामी भव की आयु का बंध नहीं करते वे सत्ताईसवें भाग के तीसरे भाग में अर्थात सम्पूर्ण आयु के इक्यासी वे भाग में आगामी भव की आयु का यन्ध करते हैं। और कोई-कोई जीव उस इक्यासीवें भाग के भी तीसरे भाग में आय वांधते हैं, अर्थात् सम्पूर्ग आयु के दो सौ तयालीसवें भाग में अगले भव की आयु का धन्ध करते हैं । कोई-कोई जीव तो इसके भी શેષ આયુનો ત્રીજો ભાગ શેષ રહેતાં આયુને બન્ધ કરે છે. અર્થાત સંપૂર્ણ વર્તમાન આયુને ત્રીજો ભાગ શેષ રહેતાં અથવા નવમે ભાગ શેષ રહેતાં અથવા સત્તાવીસમો ભાગ શેષ રહેતાં સેપકમ આયુવાળા પૃથ્વીકાયિક જીવ અગામી ભવના આયુને બન્ધ કરે છે.
ક્યાંક કયાંક “યાવત્ ' પદને પ્રગ દેખાય છે, તેને અર્થ એ છે કે જે જીવ ત્રીજા ભાગના ત્રીજા ભાગના ત્રીજા ભાગમાં અર્થાત વર્તમાન આયુના સત્તાવીસમાં ભાગમાં પણ આગામી ભવના આયુને બન્યું નથી કરતા તેઓ સત્તાવીસમાં ભાગના ત્રીજા ભાગમાં અર્થાત સંપૂર્ણ આયુષ્યના એકાસીમા ભાગમાં અગામી ભવના આયુને બન્ધ કરે છે. અને કોઈ કઈ-જીવ એકાસીમા ભાગના ત્રીજા ભાગમાં આયુ બાધે છે, અર્થાત્ સંપૂર્ણ આયુના બસો તેતાવીસમા ભાગમાં આગલા ભવના આયુને બન્ધ કરે છે. કેઈ કઈ જીવ તે