Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
| મોરારી
गुजरात के C.M. केशुभाई पटेल को वासोपा डालते हुए ।
છ પૂજ્યશ્રી, વિસ. ૨૦૧૭, તમારા પ્રિ 1 / + 4.
અષાઢ સુદ ૧૦ ૨૨-૦૭-૧૯૯૯ ગુરુવાર
પુણ્યના પ્રકર્ષ વિના પ્રભુશાસન મળતું નથી, સગુરુ મળતા નથી. સંસારના ચક્રમાંથી મુક્ત કરનાર સદ્ગુરુ છે. ગુરુ એવું સંયમ આપે છે કે જે મુક્તિ આપે.
૦ ગૃહસ્થતા દ્વારા નહિ, સંયમ દ્વારા મુક્તિ મળે છે. સંયમ એટલે મુક્તિનું સર્ટિફિકેટ. સંયમની ગાડીમાં બેઠા એટલે મુક્તિનું સ્ટેશન આવશે જ. શરત એટલી જ કે તમારે વચ્ચે ક્યાંય ઉતરવાનું નહિ. વચ્ચે આકર્ષણો ઘણા છે. ગુરુકૃપા જ આકર્ષણોથી આપણને બચાવે છે.
જ્ઞાની-ગુણી ગુરુ દ્વારા આપણને પણ જ્ઞાન તથા ગુણાદિની પ્રાપ્ત થાય છે.
ગુરુમાં “અનુવર્તક” ગુણ અતિ જરૂરી છે. તે ગુણથી જ તે આશ્રિત શિષ્યોની પ્રકૃતિ જાણી શકે. બધાની પ્રકૃતિ જુદી-જુદી છે. કારણ કે બધા અલગ-અલગ ગતિમાંથી અલગ-અલગ સંસ્કાર લઈને આવ્યા છે. કોઈને ભૂખ તો કોઈને તરસ વધુ હોય. અહીંની વિચિત્રતાઓ પૂર્વજન્મને આધારિત છે. પ્રકૃતિને
કહે :
#
#
#
#
#
#
#
#
#
#
# # ૫૦