Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 675
________________ પૂજયશ્રીએ સાધેલી પ્રભુ સાથે અવિહડ પ્રીત પુસ્તકના વાંચનથી જાણી. - સા. જિનકરૂણાશ્રી વલસાડ આ પુસ્તકમાં ગુરુદેવ તો ભલે વાણીરૂપે વરસ્યા છે, પણ તેમના વચનામૃતને અથાગ પરિશ્રમ કરી પુસ્તકરૂપે આલેખન કરી સકલશ્રી સંઘના નયનો સુધી પહોંચાડનારની ખૂબ ખૂબ અનુમોદના કરું છું. - સા. અક્ષયચન્દ્રાથી સુરત ભલે ગુરુદેવની હાજરી અત્યારે નથી, પણ પુસ્તક વાંચતી વખતે સ્વયં ગુરુદેવ અમારી સામે જ બોલી રહ્યા છે એવું જ લાગે છે. - સા. ચારપ્રજ્ઞાશ્રી સુરત તત્ત્વજ્ઞાનનો ખજાનો એટલે કહે કલાપૂર્ણસૂરિ - સા. ચારક્ષમાશ્રી વલસાડ આ પુસ્તકના વાંચન પછી ચૈત્યવંદન કરતાં કેટલો સમય જાય છે તેની ખબર પડતી નથી. - સા. મુક્તિનિલયાશ્રી વલસાડ ગુરુદેવશ્રીના અમૂલ્ય રત્નોરૂપી વચનથી મારા હૃદયમાં પડેલી સુષુપ્ત શુભ ઉર્મિઓ આળસ મરડીને બેઠી થઈ ગઈ છે. ' - સા. યશોધનાશ્રી બીલીમોરા કહે * * * * * * * * * * * * * ૧૩

Loading...

Page Navigation
1 ... 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708