Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 683
________________ આપશ્રી બંધુયુગલે ભગવાન (પૂજયશ્રી)ની વાણીને “કહે કલાપૂર્ણસૂરિ પુસ્તકોમાં ગુંથી ગણધર પદને શોભાવવાનું સુવર્ણ કાર્ય કર્યું છે. - સા. કલ્પમૈત્રીશ્રી વાવ કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તક (ગ્રન્થ)નો સ્વાધ્યાય કરતાં આંખો ખૂબ જ અશ્રુભીની બની ગઈ. - સા. ભવ્યદનાશી વાવ પૂજય ગુરુદેવે આપણને મન મૂકીને સરસ અને સરળ ભાષામાં કેટલું અને કેવું સમજાવ્યું છે તે તો જયારે પ્રત્યક્ષ વાચના સાંભળી ત્યારે ન સમજાયું પણ જયારે પુસ્તક વાંચ્યું ત્યારે તો જરૂર થયું. - સા. શ્રુતપૂર્ણાશ્રી ગાગોદર કહે કલાપૂર્ણસૂરિ નામ વાંચતાં જ પાપ ખપી જાય તો એ પુસ્તક વાંચતાં તો કઈ-કેટલાય જન્મોના પાપ ખપી જાય. - સા. શક્તિપૂર્ણાશ્રી ગાગોદર - આ પુસ્તક વાંચ્યા પછી મને દેરાસરમાં ચૈત્યવંદન કરતાં મનમાં સારા ભાવ જાગે છે. - સા. હર્ષશીલાશ્રી આકાશને જોયા પછી પોતાની પાંખ નહીં ફેલાવનાર પંખી તો કદાચ દયાપાત્ર છે, પણ કહે કલાપૂર્ણસૂરિ ગ્રંથ જોયા પછી પોતાની આંખ નહીં ફેરવનાર માનવ તો હાંસીપાત્ર છે. - સા. હર્ષિતાશ્રી કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * મ ઝ = = = = = = = = = ૨૧

Loading...

Page Navigation
1 ... 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708