________________
આપશ્રી બંધુયુગલે ભગવાન (પૂજયશ્રી)ની વાણીને “કહે કલાપૂર્ણસૂરિ પુસ્તકોમાં ગુંથી ગણધર પદને શોભાવવાનું સુવર્ણ કાર્ય કર્યું છે.
- સા. કલ્પમૈત્રીશ્રી
વાવ
કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તક (ગ્રન્થ)નો સ્વાધ્યાય કરતાં આંખો ખૂબ જ અશ્રુભીની બની ગઈ.
- સા. ભવ્યદનાશી
વાવ
પૂજય ગુરુદેવે આપણને મન મૂકીને સરસ અને સરળ ભાષામાં કેટલું અને કેવું સમજાવ્યું છે તે તો જયારે પ્રત્યક્ષ વાચના સાંભળી ત્યારે ન સમજાયું પણ જયારે પુસ્તક વાંચ્યું ત્યારે તો જરૂર થયું.
- સા. શ્રુતપૂર્ણાશ્રી
ગાગોદર
કહે કલાપૂર્ણસૂરિ નામ વાંચતાં જ પાપ ખપી જાય તો એ પુસ્તક વાંચતાં તો કઈ-કેટલાય જન્મોના પાપ ખપી જાય.
- સા. શક્તિપૂર્ણાશ્રી
ગાગોદર
- આ પુસ્તક વાંચ્યા પછી મને દેરાસરમાં ચૈત્યવંદન કરતાં મનમાં સારા ભાવ જાગે છે.
- સા. હર્ષશીલાશ્રી
આકાશને જોયા પછી પોતાની પાંખ નહીં ફેલાવનાર પંખી તો કદાચ દયાપાત્ર છે, પણ કહે કલાપૂર્ણસૂરિ ગ્રંથ જોયા પછી પોતાની આંખ નહીં ફેરવનાર માનવ તો હાંસીપાત્ર છે.
- સા. હર્ષિતાશ્રી
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * *
*
મ
ઝ
=
=
=
=
=
=
=
=
=
૨૧