Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 678
________________ સિદ્ધ પુરુષના એક એક વચન એ વાણીનો વિલાસ નથી, પરંતુ પરમ મંત્રાક્ષર છે. • સા. ચારુકલાશ્રી વલસાડ અનેક ગ્રંથોનો સાર આ પુસ્તકમાં છે. - સા. વિશ્વામિત્રીશ્રી વલસાડ આ પુસ્તક વાંચતાં તેના એક-એક પાને, એક-એક શબ્દ એવો અનુભવ થાય છે કે હું પૂજય ગુરુદેવની સાથે સાક્ષાત્ વાતો કરી રહી છું. - સા. વિરાણપૂર્ણાશ્રી રાજકોટ અનુભવની ખાણી એવી સૂરિ કલાપૂર્ણસૂરિની આ વાણી છે. - સા. ચારુવિરતિશ્રી ભાવનગર આ પુસ્તક વાંચતાં સર્વપ્રથમ પૂજ્યશ્રીનો પરમાત્મા, જીવો અને આગમ પ્રત્યેનો અવિહડ પ્રેમ દેખાય છે. • સા. વિરાસાશ્રી રાજકોટ કહે કલાપૂર્ણસૂરિ હાથમાં લેતાં એમ જ થયું કે ખરેખર કેટલું સુંદર ટાઈટલ ! • સા. દક્ષગુણાશ્રી ભાવનગર પુસ્તકના છલકતા ભાવો નિહાળતાં અપૂર્વ આનંદની અનુભૂતિ થઈ. - સા. ચારૂવિનીતાશ્રી ભાવનગર ૬૧૬ ઝ ઝ * * * * * * * * કહે

Loading...

Page Navigation
1 ... 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708