Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પણ છે કે, આ પગાર
1
ts - jg ૨૨ લીલા , શુષ ( ) વિ.સં. ૨૦૨૮, માલ શ. ૨૪., કિ. ૨૧-૧-૨૬૭ર
(પૂ. કલ્પતરુવિ., પૂ. પૂર્ણચન્દ્રવિ. તથા મુનિચન્દ્રવિ.નો ભગવતી યોગોદ્વહનમાં પ્રવેશ)
ભાદરવા સુદ ૧૦ ૨૦-૦૯-૧૯૯૯, સોમવાર
ગોચરી પછી જ પચ્ચખ્ખાણ પારવાના હોય. પહેલાથી શી રીતે પરાય ? ગોચરી મળશે જ એવી ખાતરી
“મળે તો સંયમવૃદ્ધિ, નહિ તો તપોવૃદ્ધિ આવું ધારીને ગોચરી માટે નીકળવાનું છે.
અત્યારે જેમ વાપર્યા પહેલા દશવૈકાલિકની ૧૭ ગાથાઓનો સ્વાધ્યાય છે, તેમ દશવૈકાલિકની રચના પહેલા પણ આચારાંગ વગેરેનો સ્વાધ્યાય હતો જ. ઋષભાદિકના તીર્થમાં પણ તે તે ગ્રંથોનો સ્વાધ્યાય હતો જ.
જ ક્ષયોપશમ આપણો કેટલો મંદ છે ? યાદ રાખેલું તરત જ ભૂલી જઈએ છીએ. નવાઈની વાત એ છે કે ભૂલવા જેવા અપમાન આદિ ભૂલતા નથી, પણ નહિ ભૂલવા જેવા
રા૦૨
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧