Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સેવા કરી. સુરતના લોકોનો પ્રેમ જીત્યો. એમણે પાઠશાળા સ્થાપી, તેમાં પણ પોતાનું નામ નહિ, પણ રત્નસાગરજીનું નામ આપ્યું. આજે પણ રત્નસાગરજીના નામવાળી પાઠશાળા ચાલે છે.
એ જ વર્ષે આ.સુ. ૮ના ગુરુદેવ મણિવિજયજી કાળધર્મ પામ્યા. ગુરુનું સામીપ્ય માત્ર છ જ મહિના મળ્યું. પણ અંતરના આશીર્વાદ મળી ચૂક્યા હતા.
ભણવાનો એટલો રસ કે છાણીથી રોજ ૯ કિ.મી. ચાલીને વડોદરા રાજારામ શાસ્ત્રી પાસે ભણવા જાય.
વિ.સં. ૧૯૫૭માં સુરતમાં ૩૦ દિવસના મહોત્સવપૂર્વક એમની પંન્યાસપદવી થઈ.
૮૪ વર્ષની ઉંમરે એમણે ચાલીને સિદ્ધાચલ – ગિરનારની યાત્રા કરેલી.
૫૦૦ પ્રતિમાઓની તેમણે અંજનશલાકા કરેલી. છેલ્લા ૩૩ વર્ષથી અખંડ વર્ષીતપ ચાલતા હતા. કાળધર્મના દિવસે (ભા.વ. ૧૪) પણ ઉપવાસ હતો. | (દક્ષેશભાઈ સંગીતકારે સિદ્ધિસૂરિજીનું ગીત ગાયું)
(માંડવીમાં આજે જે ૨૦ હજાર ઘેટા તથા ૧૦ હજાર મરઘાઓ કોઈ કાર્યક્રમમાં ભોજન માટે હોમાઈ જવાના હતા. સખ્ખત વિરોધ થતાં, તે કાર્યક્રમ બંધ રહ્યો છે. તે માટે આપણે સૌ આનંદ અનુભવીએ છીએ. ગુજરાતના C.M. કેશુભાઈની દરમ્યાનગિરિથી આ કાર્ય થયું છે.)
'कडं कलापूर्णसूरिए' नुं बहुमूल्य नजराणुं हमणां ज हाथमां । આવ્યું.
पूज्यश्रीनी आ वाचना-प्रसादी अनेक आत्माओने सुलभ करी आपवाना तमे आदरेला सम्यक् प्रयास बदल तमने खूब-खूब ધન્યવાદ..
- आचार्य विजयरत्नसुंदरसूरिटी
૩૦૦
*
*
*
*
*
*
* *
* * કહે