Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
तारादेवी सिद्धार्थ (भूतपूर्व आरोग्यमंत्री, कण
पूज्यश्री के दर्शनार्थ, दि. १४
આસો સુદ ૮ ૧૮-૧૦-૧૯૯૯, સોમવાર
સિદ્ધચક્રની આરાધના પરમપદ આપે છે. કેમકે નવપદો સ્વયં પરમપદ છે.
ધ્યાન વિચારમાં સાત પ્રકારની ચિંતામાં... ૧લી તત્ત્વ ચિત્તામાં જીવાદિ તત્ત્વ ચિન્તા આવે છે. પરમ તત્ત્વ ચિન્તામાં પંચ પરમેષ્ઠી ભગવંતો આવે છે.
૦ તીર્થકરો પણ આ નવપદોનું સંપૂર્ણ વર્ણન કરી શકે નહિ. કેમ કે વાણી પરિમિત છે. એમના ગુણો અપરિમિત છે.
» ધ્યાન, અભ્યાસ-સાધ્ય કરતાં કૃપા-સાધ્ય વધુ છે. પ્રભુમાં ધ્યાન લાગી જાય, તે પ્રભુની કૃપા સમજવી.
સ્થૂલદષ્ટિએ સિદ્ધો સિદ્ધશિલા પર છે. નિશ્ચયથી સિદ્ધો પોતાના આત્મામાં રહેલા છે. આઠેય કર્મ હટી જવાથી તેઓ અવ્યાબાધ સુખમાં લીન
સંસારી જીવોને એકલું દુ:ખ છે. કારણ કે જ્ઞાનીઓની નજરે સાતા (સુખ) પણ દુ:ખ જ છે. સાતામાં જણાતું સુખ
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * * * * * * * * * * * * ૪૧૦