Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
“આત્મસાક્ષાત્કાર કર્યા વિના નથી મરવું આવો દૃઢ નિર્ણય કરો. જેમ શ્રાવકનો મનોરથ “દીક્ષા વિના મરવું નહિ હોય, તેમ સાધુનો મનોરથ આત્મસાક્ષાત્કારનો હોય.
આત્મસાક્ષાત્કાર એટલે પરમાત્માનો સાક્ષાત્કાર ! જે ક્ષણે પરમાત્મા દેખાશે તે જ ક્ષણે આત્મા દેખાશે.
પરમાત્મા જ કહેશે : તું અને હું એક જ છીએ. એટલે પરમાત્મા કે આત્માનું દર્શન એક જ છે. __ दरिया से मोज, मोज से दरिया नहि है जुदा हम से नहि, जुदा है खुदा, और खुदा से हम.
આ બધી બાબતો જીવનમાં અનુભવીને મેં તમને બતાવી छ. मेम यशोवि. सणे छ : अनुभववेद्यः प्रकारोऽयम् ।
आप कृपालु द्वारा मने याद करीने मोकलावेल परम पूज्य भगवान कलापूर्णसूरिजीना भावोने रजू करतुं पुस्तक 'कडं कलापूर्णसूरिए' मळ्यु. खूब खूब आभार.
पुस्तक मळ्युं, खूब ज आनंद थयो. परमात्म-स्वरूप पूज्यश्रीना पुस्तक माटे अल्पज्ञ एवो हुं कोई पण अभिप्राय आपुं ए भगवान कलापूर्णसूरिजीनुं अवमूल्यन करनार बने एवं लागे छे.
जे वांचता ज आत्माना भयानक आवेश-आवेग वगेरे भागी जई शांत-प्रशांत-उपशांत अवस्था (स्वनी) प्राप्त करावे एवं आ शास्त्र अनेक भव्यात्माने आत्म-कल्याणकारी बनशे ज ए शंकारहित वात छे. अस्तु...
- विमलहंसविजय
बारडोली.
२५०
*
*
*
*
*
*
*
*
*
*
* * * sd सापूरि -१
*
*
*
हे