Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પર પ્રેમ. કોઈ વ્યક્તિ પર નહિ. ગુરુ પર પ્રેમ એટલે ગુરુતત્ત્વ પર પ્રેમ. કોઈ વ્યક્તિગત પ્રેમ નહિ.
પ્રભુ-ભક્તના મનમાં પણ આરોહ-અવરોહ થયા કરે છે. માટે જ તમને કોઈ સ્તવનોમાં પ્રભુનો ઉત્કટ પ્રેમ દેખાશે તો કોઈ સ્તવનોમાં પ્રભુનો ઉત્કટ વિરહ દેખાશે.
શ્રદ્ધાવૃદ્ધિ માટે જ્ઞાન જરૂરી છે. સમભંગી, નય, દ્રવ્યગુણપર્યાયાદિનું જ્ઞાન શ્રદ્ધા વધારે. શ્રદ્ધા જ્ઞાન વધે તેમ ભક્તિ તાત્ત્વિક બનતી જાય. ચારિત્ર ભળે તો તો વાત જ શી કરવી ?
સુમતિનાથ ગુણંશે મિલીજી...' અહીં ભગવાનના ગુણો પર પ્રેમ અભિવ્યક્ત થયો છે. ઈષ્ટ વસ્તુ મળી જતાં મુખ મલકાઈ ઊઠે છે. ભક્ત માટે તો ભગવાન જ ઈષ્ટ વસ્તુ છે, બીજું કાંઈ જ નહિ.
પાણીમાં તેલ નાખો. એ પ્રસરી જશે, તેમ આપણા હૃદયમાં પ્રભુ-પ્રેમ પ્રસરી જવો જોઈએ.
3 अचानक आजे सवारना पूज्यपाद अध्यात्मयोगी आचार्य : भगवंतना काळधर्मना समाचार मळतां एक आंचको अनुभव्यो ।
सदा अप्रमत्त, स्व-आराधनामां जागृत, परमात्मभक्ति - मग्न पूज्यश्री जैनशासननी जबरजस्त प्रभावना करवा साथे अनेक आत्माओने परमात्मभक्ति - नवकार मंत्रना स्मरणमा जोडीने उपकार करता गया छे ।
आपना शिरछत्र जवाथी दुःख थाय ते सहज छे । समस्त जैन संघोने तथा विशेषत: कच्छने न पूराय तेवी खोट पडी छे ।
पूज्यश्रीनो आत्मा महाविदेहमां जईने परमात्मपद पामीने आत्मकल्याण साधी लेशे । आपणने सौने ए मार्गे लई जवा सहायक बने ए ज प्रार्थना ।
आप बधा खूब ज समजु छो । तेओना गुणोने अनुभवेला छ । तेमना गुणो आपणा जीवनमां आवे ए साची श्रद्धांजलि छे । अमोए देववंदन कर्या छ ।
- ૫૪. વઝનવિનયન સંતના
કુ. ૪, વિરમતી, અમદાવાદ
)
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * *
+
ગ
=
*
*
*
*
*
*
*
* *
૨૩૩