Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ધર્માનુષ્ઠાન વખતે ત્રણેય યોગોની ચંચળતા “દુષ્મણિધાન' છે. આ આઠ મોઢાવાળો પ્રમાદ રાક્ષસનો વિશ્વાસ કરવા જેવો નથી, એમ ઉપા. મ. કહે છે.
જે વિશ્વાસ ભગવાન, ગુરુ પર મૂકવો જોઈએ તે વિશ્વાસ આપણે પ્રમાદ પર મૂકી દીધો છે.
ધ્યેય માત્મઘોઘનિષ્ઠ | એમને એમ આત્મબોધ નહિ થાય, પહેલા પરમાત્માને પકડવા પડશે.
ખોવાયેલો આત્મા પરમાત્મા દ્વારા મળશે. જે દિવસે તમારું મન પરમાત્મામાં લાગ્યું તે દિવસે તમને આત્મા મળી ગયો સમજજો.
આપણા આત્માની ચિંતા આપણે જેટલી નથી કરતા, તેથી વધુ પરમાત્મા કરે છે.
આત્મબોધ થયા પછી પણ પ્રભુ કે પ્રભુશાસનની ઉપેક્ષા નથી કરવાની. આ ક્ષયોપશમ ભાવ છે. જ્યારે પણ જઈ શકે
છે.
जेमना हृदयमां हरक्षणे वीतराग परमात्मा श्री शंखेश्वर पार्श्वनाथनी अविस्मरणीय भक्ति हती अने जेमना शास्त्रीय रागे गवाता स्तवनो सांभळवाथी आनंदनी अनुभूति थती हती ।
प्रभु-प्रेमना प्याला पीवरावती दिव्य-वाणी अने जेमनी वाचना द्वारा प्रगट थयेल ग्रन्थ (कहे कलापूर्णसूरि) द्वारा वांचनारना हृदयमां प्रसन्नता प्रगयवनार तथा भीतरमां भगवाननो आविष्कार करावी भक्ति द्वारा आत्मामां समाधिनुं बीज रोपावनार आपणा सौना महान उपकारी एवा परम गुरु आचार्य भ. कलापूर्णसूरीश्वरजी अचानक आपणने साची दिशाओ बतावी, प्रभु आज्ञापालक बनावी मोक्ष-मार्गे श्री सीमंधर स्वामी पासे चाल्या गया.
- अहिंसा महासंघ द : बाबुभाई कडीवाळा .
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * * * * * * * * * *
* * ૨૪૫