Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૯
સાતમે જૈન સાહિત્ય સમારોહ પ્રા. આર. પી. મહેતા, “અપ્રકાશિત પ્રાકૃત શતકત્રય-એક પરિચય” –ડૉ. પ્રેમસુમન જૈન, “પ્રભુ મહાવીરના પ્રથમ ગણધરઃ શ્રી ગૌતમ સ્વામી મહારાજ '–શ્રી ચીમનલાલ એમ. શાહ-કલાધર', “કડભાષામાં જૈન સાહિત્ય –ડે. કલાબહેન શાહ, “આધુનિક કલામાધ્યમે. અને જૈન ધર્મ –પ્રા. ગુલાબ દેઢિયા.
આ વિભાગ માટે જેમના નિબંધ મળ્યા હતા પણ જે વિદ્વાને ઉપસ્થિત રહી શક્યા ન હતા તેમનાં નિબંધ અને નામ આ પ્રમાણે છેઃ
“પોગ્રેસ ફ પ્રાકૃત ઍન્ડ જેનિઝમ”-ડે. વિધાતા મિશ્ર, જૈન ધર્મની સ્થાપનાને સમય”—શ્રી દિનેશચંદ્ર જેઠાલાલ ખીમસિયા, “મર્યાદા મહોત્સવ કે સ્થલ ઔર ઉનકા કાલાનુક્રમ શોધ પરક અધ્યયન –શ્રી માણકચંદ્ર નાહર, “સંસાર દાવાનલ સ્તુતિ' –હંસાબહેન સુરેશકુમાર શાહ, “ધાર્મિક શિક્ષણઃ સમસ્યા અને સમાધાન”-કુમારપાળ વિ. શાહ, “હરિયાળી ઉર્ફે અવળવાણું – પ્રા. કુમુદચન્દ્ર શાહ, “સમ્રાટના ય સમ્રાટઃ જયગુરુ શ્રી હીરવિજયસૂરિ–પં. છબીલદાસ કે. સંધવી, “જૈન કાવ્યપ્રકાર – સ્તવન” પ્રા. કવિન શાહ, “સૂત્ર કૃતાંગની એક ગાથાના પાઠ વિશે ભાષાકીય સમીક્ષા અને આગમોના સંપાદનની જરૂરિયાત –ડો. કે. આર. ચન્દ્રા, “જૈન મંદિરમાં સ્થાપત્ય –ડે. પ્રિયબાળા શાહ, “જૈન સંઘના યશસ્વી સંધનાયક શ્રી સુધર્મા સ્વામી ” – મુનિ શ્રી વાત્સલ્યદીપ.
આ સમારોહના અને વિભાગ માટે ૬૦ જેટલા નિબંધો પ્રાપ્ત થયા હતા, જેમાંથી બે બેઠકમાં ૩૩ નિબંધે રજૂ થયા હતા.
રવિવારે સવારે સંગોષ્ઠિ અને સમારોહના ઉપસંહારને. કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંગોષ્ઠિમાં જુદા જુદા વક્તા
એ જૈન સાહિત્ય અને સમારોહ વિશે પિતાના વિચારો રજુ કર્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org