Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૪૦
જેન સાહિત્ય સમારોહ – ગુછ ૨
- " દયા વગર બધું નિષ્ફળ છે એમ વ્યક્ત કરતાં બે સુભાષિત અતિ સરળતાથી અર્થ સ્પષ્ટ કરે છે?
ददातु दानं विदधातु मौन वेदादिक' चापि विदांकरोतु । देवादिकं ध्यायतु नित्यमेव
न चेद् दया निष्फलमेव सर्वम् ॥ ११३ न सा दीक्षा न सा भिक्षा न तदान न तत्तपः । न तद् ध्यान न तन्मौन दया यत्र न विद्यते ॥ ११४ પ્રમાદની ભયંકરતા વર્ણવતા એક સુભાષિતમાં કહેવાયું છે કેઃ
प्रमादः परमद्वेषी प्रमादः परमो रिपुः । प्रमादो मुक्तिपूर्वस्युः प्रमादो नरकायतनम् ॥ १६१.
આ કાવ્યમાં સુંદર અલંકારની યોજના પણ ધ્યાન ખેંચે છે. તેમાં પણ (૧)માં યમક, (૨)માં યમક, (૩)માં યમક, (૬)માં રૂપક, (૧૧)માં ઉપમા, (૧૩)માં ઉપમા, (૧૯)માં યમક, (૨૦)માં ચમક, (૩૨)માં યમક, (૫૩)માં દીપક, (૫૯)માં રૂપક, (૬૬)માં ઉપમા, (૧૨૧ અને ૧૨૨)માં સ્વાભાક્તિ , (૧૩૦)માં વ્યતિરેક વગેરે અલંકારે ધ્યાન ખેંચે છે. છતાં પ્રાકૃત સાહિત્ય કૃતિહાસ પૃ. ૫૬૮ ઉપર હૈ. જગદીશચંદ્ર જૈન ધે છે કે મારે માહિ પ્રથા વાં નહીં હૈ ! એ વાત સાથે હું સહમત થઈ શકતા નથી.
આ કાવ્યમાં હાવક શ્રેણિ અર્થાત આધ્યાત્મિક વિકાસના માર્ગની છણાવટે સુંદર રીતે કરવામાં આવી છે. ગાથા ૧૭૭ થી ૧૮૨ માં કર્મક્ષયનો ક્રમ પ્રદર્શિત થશે છે. તેમાં કષાય, મિથ્યાત્વ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org