Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વકજ
જૈન સાહિત્ય સમા = ૭ ૨. કરતા; બે પ્રહર ધ્યાન ધ્રુરતા; માત્ર એક પ્રહર નિદ્રા લેતા અને -એક પ્રહર ગોચરી અને અન્ય આવશ્યક કાર્યો માટે અખતા તેમણે જ્ઞાન અને ક્રિયાના સમયનું ઉત્તમ દષ્ટાંત પૂરું પાડ્યું. તેમના જીવન દરમિયાન અને પછી પણ સાધુસંતો માટે સો મવામીની ગુરુ મત અને દિનચર્યા દષ્ટાંતરૂપ બની રહ્યાં છે આ વર્તમાનકાળ સુધી એવી પરંપરા ચાલી આવી છે કે સાધુ સંત ગોચરી વહોરવા કે અન્ય કામે બહાર જાય ત્યારે ગૌતમસ્વામીનું સ્મરણ કરીને નીકળે.
મેટી તપશ્ચર્યા કરવાના કારણે ગૌતમસ્વામી ઘેર તપસ્વી કહેવાતા મન વચન અને કાયાથી અખંડ બ્રહ્મચર્ય પાળતા હોવાથી ઉર્વરેતા બ્રહ્મચારી કહેવાતા. તેમની જ્ઞાત ( આરાધના અત્યંત પ્રખર હતી. ભગવાન મહાવીરને પહેલી વાર મળ્યા એ વખતે તેમને
ચૌદ વિદ્યાનું જ્ઞાન તો હતું જ. પરંતુ ભગવાનના શિષ્ય બન્યા - પછી તેઓ ચોદ પૂર્વધર પણ થયા એટલે કે દ્વાદશાંગીનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ અને શાસ્તે રચ્યાં
શાસ્ત્રના આવા પ્રખર જ્ઞાતા હોવા છતાં શંકાનું સમાધાન કરવા તેઓ સમવસરણમાં ભગવાન મહાવીર પ્રશ્નો પૂછતા જેન આગમમાં મહાવીર સ્વામી અને ગૌતમસ્વામીના સવાલ-જવાબનું - અને ખું મહત્વ છે માણસને સાચા પ્રશ્નો થાય તે એની જિજ્ઞાસા- ની ચિંતનશીલતાની, જાગૃતિની નિશાની છે તેમાં સમર્થ અને ચારિત્ર્યશીલ વિદ્વાન વ્યક્તિ પ્રશ્નો થાય અને તેનાથી વધુ સમર્થ અને અધિકારી વ્યક્તિ દ્વારા એનું નિરાકરણ થાય તે એ પ્રશ્નોસારીમાંથી માનવજાતના કલ્યાણ માટેનું સાહિત્ય જન્મે છે. ભગવાન - બુદ્ધ અને આનંદ. શ્રીકૃષ્ણ અને અર્જુનના સવાલ-જવાબમાં પણ - માવી તત્ત્વ-ગષણા થઈ છે પાશ્ચાત્ય સાહિત્યમાં પણ એવાં સુંદર - સંતા મળે છે ભણવાન મહ#ીર જાતે ગોતમામની વચ્ચેતા -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org