Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુ૭ ૨ સામાયિક પારવા માટે, ઇરિયાવહિય સત્ર, તસ્મોત્તરી સત્ર બાદ એક લેગસ અથવા ચાર નવકારને કાઉસંગ કર. “તમે. અરિહંતાણું' કહી પ્રગટ લેગસ્સ કહેવું. મુહપત્તિ પડિલેહણ કરી કટાસણ પર જમણે હાથ રાખી એક નવકાર અને સામાયિક પારવાની બે ગાથા કહેવી. સામાયિકના દોષોની આલોચના કરી. મિચ્છામિ દુક્કડં', આપી ત્રણ નવકાર ગણી સામાયિક સંપન્ન કરવું.
૬. વેતામ્બર મૂર્તિપૂજક શ્રી તપાગચ્છીય વિધિ :
ગુરુની સાક્ષીએ અથવા તેમના અભાવે સ્થાપનાચાર્ય (પુસ્તક વગેરે)ની સ્થાપના કરી તેમની સમક્ષ નવકારમંત્રથી પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરવું, આચાર્યના છત્રીસ ગુણો આરો પણ કરવા માટે પંચિંદિય પાઠ કહે, ખમાસણું દેવું અને “મFણ વદામિ” કહેતી વખતે બે ઢીંચણ, બે હાથ અને કપાળ એમ પાંચ અંગ ભૂમિએ લગાડી વંદન કરવું. હવે રસ્તે ચાલતાં અણજાણપણે લાગેલ પાપથી શુદ્ધ થવાને ઈરિયાવહિય”ને પાઠ કહે. તેની વિશેષ શુદ્ધિ માટે “તસ ઉત્તરી” સૂત્ર કહેવું. પછી અનત્ય ઉસસિએણું સૂત્ર કહી પચ્ચીસ શ્વાસે રવાસને કાઉસગ કરો. એક લેગસ અથવા ચાર નવકારને કાઉસ્સગ કરી તે પાણીને પ્રગટ કહે. પછી ખમાસમણ દઈ “ઇચ્છારેણ સંદિસહ ભગવાન સામાયિક મુહપત્તિ પડિલેહુ? ૫૦ બેલ કહી મુહપત્તિ પડિલેહી, ઈઈ' કહી પાછું ખમાસણું દઈ “ઈચછા સામાયિક ઠાઉં?” ઈચ્છ' એમ કહી બે હાથ જોડી એક નવકાર ગણું ઈચ્છકારી ભગવન પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાજી. તે વારે વડીલ કરેમિ ભ તે ' સૂત્ર કહે. વડીલ ન હોય તે પિતાની મેળે કહે, પછી ખમાસણું દઈ, “ઈચ્છા સક્ઝાય સંદિસહુ ?” “ઈ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org