Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સામાયિક
પાઠપૂર્વક સામાયિક વ્રતને ઉચ્ચાર કરો: ત્રણ નમુત્યુ કહેવા. સામાયિક લીધા બાદૃ ધાર્મિક પુસ્તકનું વાચન, વ્યાખ્યાન-શ્રવણે આદિ ધાર્મિક ક્રિયાઓ કરવી. સોમાયિકે પારવા માટે ફરીથી નમસ્કારમંત્ર, તિખુત્તો ઇરિયાવહિયે, તત્તરી તથા લેગસસનો પાઠ ભણીને સામાયિક પરવાનો પાઠ બેલવો. ફરીથી ત્રણ નમુ ત્થણું કહી, ત્રણે નવકાર ગણી, સામાયિક પરવું. સ્થાનકવાસીએમાં આઠ કોટીએ અને છ કેટીએ સામાયિક, બને રીતે સંપ્રદાયભેદ અનુસાર લેવાય છે.
૪. શ્વેતામ્બર ( સ્થાનકવાસી) નાની પક્ષ વિધિ : . આ વિધિ સ્થાનકવાસીની સમાન હોવા છતાં પાઠમાં થોડા ભેદ જોવામાં આવે છે. અહીં આઠ કેટીએ જ સામાયિક લેવાય છે. ૫. વેતામ્બર મૂર્તિપૂજક શ્રી પાર્લચંદ્ર ગચ્છીય વિધિ
મુહપત્તિ ડાબા હાથમાં રાખીને, જમણે હાથ સ્થાપનાંછની સન્મુખ રાખવો. પછી નવકાર અને “પંચિંદિયસૂત્ર” કહેવું. જે પ્રથમથી જ સ્થાન પર સ્થાપનાચાર્ય વિની સ્થાપનાં થયેલી હોય તે ત્યાં નવકાર અને પંચિંદિય નહિ બલવું. ખમાસણું આપીને શ્રી ઈરિયાવહિયસૂત્ર બોલવું. ત્યારબાદ તસ્મત્તરી અને અન્નત્થસૂત્ર બોલવું. એક લેગસ્સ અથવા ચાર નવકારને કાઉન્સંગ કરો કાઉસ્સગ પારીને ( નમે અરિહંતાણું' કહીને ) પ્રગટ લેગરસ ઉચ્ચારવું. ત્યારબાદ પડિલેહણની આજ્ઞા માંગો “ઈરછ ' કહીને ઊભડક પગે મુહપત્તિ ૫૦ બેલ વડે પંડિલેહવી. ત્યારબાદ ખમાસણું ઈ સામાયિકની આજ્ઞા માંગવી. બે હાથ જોડ, નવકાર ગણી, શિકારી ભગવન પસાર કરી સામાયિક દંડક ઉચ્ચરવી એમ કહી ગુરુ અથવા વડીલ પાસે કમિ ભંતે' સૂત્ર, વૈવું. ચોર ખમાસણા અને ત્રણ નવકાર ગણવા. * *
..
રામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org