Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૨૨
તેમા દેહવિલય કયા સ્થળે થયા હતા વગેરે કશી જ માહિતી પ્રાપ્ત થતી નથી. કેટલાક જૈન ગ્રંથાના આધારે એ તારણ પર અવાય છે કે તેઓ તેરમા સૈકામાં થયા છે. તેઓએ રચેલ પ્રથામાં જીવ વિચાર વૃત્તિ' અને વક્રોક્તિ પચાશિકા ' સિવાય ખીજી રચનાએ વિષે માહિતી મળતી નથી. પરંતુ ‘રત્નાકર પચ્ચીશી જેવી નાનકડી રચના પરથી તેમનું શ્રેષ્ઠ કવિત્વ, નિખાલસ હૃદય અને ભાવુક આત્માના પરિચય થાય છે. તેમના જીવનના બેત્રણ પ્રેરક પ્રસંગ મળી આવે છે. આ પ્રસંગેા પરથી આ મહાન જૈનાચાય પ્રત્યે આપણા સૌનુTM મસ્તક આદરભાવથી નમન કરે છે. શ્રી રત્નાકરસૂરિ ચાતુર્માસાથે ગુજરાતના રાયખડ વડલી ગામે આવે છે. ત્યાં વ્યાખ્યાનમાં તે પરિગ્રહ છેાડવાને ઉપદેશ આપે છે. અપરિગ્રહ પરનું વ્યાખ્યાન આપનારા એ સૂરિજી પાસે થાડાં મૂલ્યવાન રત્ના હાય છે. દરરોજ ત રત્નાને પેટીમાંથી કાઢીને મત ભરાય તે રીતે જોઈને તે આનંદ પામતા હોય છે. તે ગામના કુંડલિયા નામના શ્રાવકને આ વાતની ખબર પડે છે. સૂરિજીની અપૂર્વ વિદ્વત્તા અને રત્નાને આ પરિગ્રહ એ બંનેના મેળ તેને સમજતા નથી. તેને લાગે છે કે આવા વિદ્વાન સૂરિજી પેાતાની પાસે રત્ને રાખે તેની પાછળ કાઈ હેતુ હેાવા જોઈએ. એ હેતુ જાણવા અથવા એવા કાઈ હેતુ ન હેાય તા એવા મેાહથી એમને છેડાવવા કુંડલિયા શ્રાવક એક પ્રસગે સૂરિજીને નીચેની ગાથાના અર્થ પૂછે છેઃ
જૈન સાહિત્ય સમારાહુ – ગુચ્છ ૨
-
*ઢોલસચનૂ ના, પૂરિસિવિષ્ક્રિય નવંત । अत्थ वहसि अणत्थ' कीस अणत्थं तव चरसि ॥
↑
Jain Education International
1
સૂરિજી ગાથાને અર્થ સમનવતાં કહે છે: “ સે કડા દેષાના મૂળ કારણરૂપ જાળવાળુ' ( જાળથી ઉત્પન્ન થયેલું ) પૂર્વ ઋષિઓએ
* પંન્યાસ સુણીવિજ્ઞયશ-સંવાતિ
• શ્રીરત્નાર પશ્ચવિશિરા '
For Private & Personal Use Only
www.jainelibrary.org