Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૨૪
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
કુંડલિયા શ્રાવક ! તે પૂછેલ આ ગાથા ખરેખર મને જ ઉપદેશ આપી રહી છે કે જાળમાંથી ઉત્પન્ન થયેલા અથ-દ્રવ્ય ઉપર માહ રાખીને તું જે તપશ્ચર્યાં કરે છે એ માત્ર કાયક્લેશ છે. માટે સમજ, સમજ. જે ગુરુ છત્રીશ ગુણના ધારક હેાવા જોઈએ તેએ જ જો એવા મેાહમાં સાય તા પછી ગૃહસ્થને ઉપદેશ આપવે એ માત્ર વાણીની વિડંબના જ છે. આ ગાથાતા સાચા અર્થ આત્મપરક છે. અને તેથી જ હું બધા પરિગ્રહથી નિવૃત્ત થા છું. ખરેખર હું કુંડલિયા શ્રાવક ! તમે માહમાં ફસાતા મારા આત્માને આમ ઉગારી લીધા છે તે માટે તમને ધન્યવાદ ઘટે છે. હવે હું જ તમારા વંદનને પાત્ર સૂરિજીની નિખાલસ વાણીથી કુંડલિયા શ્રાવકનું હૃદય ગર્ગાદત થઈ ઊઠે છે, તા બીજી બાજુ સૂરિજીના પરિગ્રહ છેાડાવવાના તેના પ્રયત્ન સફળ થયા તેને આત્મસહતેાષ તેના મુખ પર તરવરવા લાગે છે. આમ રત્નાકરસૂરિ અંતરશુદ્ધિની અગ્નિપરીક્ષામાં પસાર થઈ જીવનને સાક બનાવવામાં પુન: મગ્ન બને છે.
*'રત્નાકર પચીશી'ની રચના તીર્થાધિરાજ શ્રી શત્રુ ંજય ગિરિરાજ ઉપર કરવામાં આવી હાવાના ઉલ્લેખા મળે છે. સ ૧૩૭૧ માં ચિત્તોડના કુર ચાપડા ગેત્રીય એશવાળ શ્રેષ્ઠિ સમરાશાહે ચિત્તોડથી શ્રી શત્રુ ંજય તી'ના રિ પાલિત પદયાત્રી સ ંધ કાઢવ્યો હતા. તેમાં બે લાખથી વધારે માણુસા હતાં. પ્રસિદ્ધ જૈતાચાર્યાં શ્રી સામપ્રભસૂરિ, શ્રી રત્નાકરસૂરિ વગેરે આચાર્યાં પેાતાના વિશાળ સમુદાય સાથે આ સંધમાં ઉપસ્થિત હતા. જિન શાસનની ઠેર ઠેર પ્રભાવના કરતા આ મહાસંધ શત્રુજય તીમાં પહેામ્યા. આ તીથની અસ્તવ્યસ્ત દશા જોઈને સમરાશાહે એ ગિરિરાજના
*
સચિત્ર '
મુનિશ્રી દાનવિજયજી-સૌંપાદિત : શ્રી રત્નાકર પચ્ચીશી
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org