Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
રત્નાકર પચીશી” : એક અભ્યાસ
૩૩૧
ભૂલ કરે છે પરંતુ એ ભૂલને સમજી ફરી એ ભૂલ ન થાય તેની કાળજી રાખે તો તેનું જીવન સાર્થક ગણી શકાય. આ કાવ્યનું સતત ચિંતન અને મનન કરનાર જવ આ સંસારસાગરને તરવાને સમર્થ બને છે તેમાં લેશમાત્ર શંકા નથી. આપણે સૌ પણ “રત્નકર પરીશી'ના રટણ દ્વારા હૃદયને નિર્મલ બનાવી જીવનને ઉજમાળ કરીએ. “રત્નાકર પચ્ચીશી” જેવા અદ્ભુત, અલૌકિક કાવ્યની જગતને ભેટ ધરનારા જૈનાચાર્ય શ્રી રત્નાકરસૂરિને અગણિત.. વંદન છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org