Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અ૩ ગતિમવામી:
સંબંધી તેમાં આવતાં પરસ્પરવિધી વિધાનને કારણે તેમને આત્માના અસ્તિત્વ સંબંધી શંકા જન્મી હતી. કોઈ કહે આત્મા ક્ષણિક છે, તે કોઈ કહે કે તે નિત્ય છે કઈ કહે આત્મા એક છે, ને કાઈ કહે આત્મા અનંત છે. ભગવાન મહાવીરે કહ્યું, “હે ઇન્દ્રભૂતિ ગૌતમ! વેદમાં આ ત્માને સઃ આતમાં જ્ઞાનમ:-આત્મા જ્ઞાનમય છે તેમ કહ્યું છે. જ્ઞાન એ આત્માને ગુણ છે, શરીરને નહિ જ્ઞાન પામવા માટે શરીર આમાને સહાયક બની શકે. પરંતુ માત્ર જડ શરીરથી જ્ઞાનરૂપી ચેતન્ય ઉત્પન્ન ન થાય જેમ આગ્નની સહાયથી સુવર્ણ તપીને પ્રવાહી બને, પરંતુ અ ગ્નમાં પિતાનામાં પ્રવ હીપણું લાવી શકાય નહિ. વળી શરીર ખૂબ તાકાતવાળું હોય તે જ્ઞાન વધારે પ્રાપ્ત થાય એવું પણ નથી, દુર્બળ શરીરવાળી વ્યક્તિ પણ જ્ઞાની હોઈ શકે તે જ રીતે મજબૂત શરીરવાળી વ્યક્તિ પણ જ્ઞાની કે અજ્ઞાની હોઈ શકે આ સિદ્ધ કરી આપે છે કે આત્મા એ શરીરથી જુદે જ્ઞાનવંત-ચેતન-વંત પદાર્થ છે
આમ વિવિધ દષ્ટ તો અને દલીલે દ્વારા ભગવાન મહાવીર આત્માના અસ્તિત્વને સિદ્ધ કરી દર્શાવ્યું. ઇન્દ્રભૂતિ ગૌતમને પણ સંતોષ થયે તેમની શંકાનું ઉચિત રીતે સમાધાન થયું
આમ ભગવાનને જીતવા આવેલા ઇન્દ્રભૂતિ પતે જિવાઈ ગયા. તેમણે ભગવાનનું શરણ સ્વીકાર્યું, પાંચસો શિષ્ય સાથે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી અને ભગવાનના પ્રથમ ગણધર. થવાનું માન પામ્યા. તેમના પછી તેમના બે ભાઈઓ અગ્નિભૂતિ અને વાયુભૂતિ ભગવાન સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. તેમની
કાનું સમાધાન પણ ભરાવાને કર્યું તેમણે પણ પોતાના શો. આ છે ભગવાન પાસે દીક્ષા લીધી. આ પછી બીજા આઠ પ ડિત == વાવ ધર્મા, સહિત, સૌર્યપુત્ર, અર્કમિલ, અચલલિાના, મેતાર્ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org