Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૪,
જૈન સાહિમ સમાહ– ગુથણ 2 ૨૩. જીરાળા પાડામાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મોટા
જિનાલયના ભોંયરામાં ગર્ભગૃહમાં શ્રી નેમિનાથ ભગવાનની નજીકમાં શ્યામ નાની પ્રતિમા છે, તે આ છરાઉલા પાર્શ્વનાથ ભગવાન લેવા ઘટે ત્રણ દરવાજા નજીક બજારમાં આવેલા શ્રી ચિંતામણિ પાર્થનાથ જિનાલયમાં મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની નજીકમાં જે શામળા પાર્શ્વનાથ છે, તે આ ભગવાન હેવાની સંભાવના ગણી શકાય. ઉપરાંત ભેાંયરા પાડામાં નવખંડા પાર્શ્વનાથ છે તે પણ શામળા છે અને શામળા પાર્શ્વનાથના
નામે પણ ઓળખાય છે. ૨૫. હાલ પણ બોરપીપળામાં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ જિના
લયમાં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. ૨૬. છરાળા પાડામાં આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં
દ્વિતીય મજલાએ આવેલ પ્રતિમાઓમાં જગવલ્લભ પાર્શ્વનાથ
ભગવાન છે. ૨૭ ખારવાડામાં હાલ પશુ સુખસાગર પાર્શ્વનાથ જિનાલયમાં
મૂળનાયક તરીકે આ નામના ભગવાન પ્રતિષ્ઠિત છે. ખારવાડામાં કંસારી પાર્શ્વનાથના નામથી હાલ જે જિનાલય પ્રસિદ્ધ છે, તે જિનાલયનું બીજું નામ ભીડભંજન પાર્શ્વનાથ
પણ હતું. ૨૯, વિસ્તૃત વર્ણન માટે જુઓ ઃ ડો. જે. પી. અમીન, ખંભાત
ની ચૈત્ય પરિપાટી અને સ્તંભન પાર્શ્વનાથ”, ૧૯૮૫ ૩૦. વિગત માટે જુઓઃ ડે. જે. પી. અમીન, “ખંભાતનું જૈન - મૂર્તિવિધાન, પૃ. ૧૦ થી ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org