Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
-૨૩૬
જૈન સાહિત્ય સમા રાહ – ગુછ ૨
સમયે પુત્રરત્નને જન્મ આપ્યા અને રાણીને ધમ શ્રવણુનુ દોહદ થયું... હાવાથી તે કુમારનું નામ ધમ દેવ રાખવામાં આવ્યું. તેનું હુલામણાનું ખીજું નામ કુમ્માપુત રાખવામાં આવ્યું. પેાતાના પૂર્વભવમાં બાળકોને તેણે ખૂબ પજવેલાં તેથી આ ભવમાં તે ઢીંગુજી રહ્યો પણ વિષય પ્રત્યે વિરક્ત રહ્યો. જાતિસ્મરણ થતાં તેણે ભાવનાના બળથી કર્માંના ક્ષય · કર્યાં અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું; પરંતુ પોતાનાં માતાપિતા પુત્રવિયોગે મૃત્યુ ન પામે એ માટે તેણે ભાવદીક્ષા લઈ ઘરમાં રહેવાનુ નક્કી કર્યુ,
ઉપર જેના ઉલ્લેખ થયા છે એ કમળા, ભ્રમર, દ્રોણુ અને અને કુમા દેવલાકમાંથી વ્યુત થઈ ખેચરેા થયાં અને તેમણે ચારણમુતિ પાસે ચારિત્ર લીધું. પછી જિતેન્દ્ર ભગવાનની પાસેથી મળેલી માહિતી મુજબ તેઓએ કુમ્માપુત્ત પાસે જઈ તેમની પાસેથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.કુમ્માપુત્તે પોતાનાં માતાપિતા તેમજ બીન અનેક ભવ્યજીવાને બેધ આપ્યા અને પછી પોતે પણ મનહર ભાવથી પુણ્યાત્મા ગૃઙ્ગસ્થવાસમાં રહેવા છતાં કેવળજ્ઞાન પામે છે એવું દૃષ્ટાંતપૂ કનું જીવન જીવી શાશ્વત મેાક્ષ પામ્યા. કુમ્માપુત્ત એક પૌરાણિક કથાનુ પાત્ર છે. ઋષિમડળમાં માત્ર એક જ શ્લેકમાં જણાવવામાં આવ્યું છે કે :
66
""
હું કુમ્માપુત્તને નમુ` છુ.. ખે હાથ માત્રની ઊંચાઈ હાવા છતાં ત્રણ ગુપ્તિથી, રક્ષાયેલા તે પ્રતિબાધ પામ્યા અને સિદ્ધિ પામ્યા. ” ઋષિમ`ડળ ઉપર અનેક ટીકાઓ રચાઈ છે તેમાંની શુભવનની ટીકાને અનુસરીને ‘ કુમ્માપુત્તરિયમ્'ની ૧૯૮ ગાથાઓ કાવ્યમયતાથી રજૂ કરવામાં આવી છે. સાવ સામાન્ય કથાનકને કવિનાં પ્રાતિભ ચક્ષુ નિરાળી રીતે નિહાળે છે અને ખૂબ જ રોચક રીતે રજૂ કરી શકે છે .એ હકીકત ‘ કુમ્માપુત્તરિયમ' વાંચતાં અનુભવી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org