Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૩૨
જૈન સાહિત્ય સમારેહ – ગુ૭ ૨
તરીકે પાલિતાણા આવતા યાત્રીઓને મૂંડકાવેરા નાબૂદ કરવાનું કામ કરેલું મૂડકાવેરા અને બીજી રનડથી પરેશાન થઈને આણુ દૃષ્ટ કલ્યાણજીની પેઢીએ પાલિતાણાના ઠાકાર સામે કેસ કર્યાં હતા. પરંતુ પાલિતાણાના ઠાકાર સુરસિંહજી પર પાલિટિકલ એજન્ટના ચાર હાથ હતા. પાલિટિકલ એજન્ટે શુદ્ધ ન્યાય ન આપ્યા. વીરચંદભાઈએ આ પ્રશ્ન હાથમાં લીધા. એ વખતે રજવાડા સામે માથું ઊંચકવું એ સામે ચાલીને માતને ખાથ ભીડવા જેવું હતું. પણ એમણે મહુવા અને પાલિતાણા વચ્ચે અવારનવાર ઘેાડા પર મજલ કાપીને સમાધાનનું વાતાવરણ ઊભું કર્યું. મુબઈના ગવન ર લેરે અને પેાલિટિકલ એજન્ટ કૅલ વારસનને મળી સમ રજૂઆત કરી મૂડકાવેરા નાબૂદ કરાવ્યા. અંગ્રેજ મેડમસાહેબે સમેતશિખર પર ુરાની ચરબી કાઢવાનું કારખાનું નાખ્યું હતું તે દૂર કરાવવા માટે વીરચંદભાઈ કલકત્તા ગયા. દસ્તાવેજોની જાણકારી માટે કલ્કત્તામાં છ માસ રહી ખ'ગાળી ભાષાના અભ્યાસ કર્યો અને આખરે સમેતશિખર જૈનાનુ' તીર્થં સ્થાન છે, ખીજા કાઈને ત્યાં ડખલ કરવાના અધિકાર નથી' એવા ચુકાદા મેળવીને તેમજ કારખાનુ દૂર કરાવી તે જ જગ્યા. કાવીના દેરાસર અંગેના વિખવાદના સુંદર ઉડેલ તેમે લાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય વા શુ‚ પરિષદમાં સમય એ શયાના પ્રતિનિધિ તરી કે હાજરી આપી હતી. ૧૮૯૫માં પૂનામાં ભરાયેલી ઇન્ડયન નેશનલ કોંગ્રેસમાં મુંબઈના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. તે રાષ્ટ્રીય મહાસભાના ચુસ્ત હિમાયતી હતા તેમજ મહાત્મા ગાંધી સાથે એમણે ખારાકના અખતરા કર્યાં હતા. તેઓ ગાંધીજીના સપર્ક માં પણ સારી રીતે આવ્યા હાય તેમ લાગે છે, કારણ કે વીરચ દભાઈના પુત્ર ઉપર લખેલા એક પત્રમાં ગાંજી આશીર્વાદ સાથે પૂછે છે કે, પિતાજીના આદર્શમાંથી કંઈ જાળવી રાખ્યા
"
"
ખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org