Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૨૦
જૈન સાહિત્ય સમા રાહુ – ગુચ્છ ૨
-
>
પ્રભાવકચરિત્રના કર્તા શ્રી પ્રભાચંદ્રસૂરિ અને પ્રાચીન પર'પરા એમ માને છે કે,'‘જયતિહુઅણુ * સ્તેાત્રની ખત્રીશ ગાથાએ શ્રી અભયદેવસૂરિએ રચી હતી અને ધરણેન્દ્રની વિનંતીથી બે ગાથાએ ભંડારી દીધી હતી. સ્વ. સારાભાઈ નવાબ તૈધે છે કે, રાધનપુરના શ્રીસ ધના જૈન ભંડારમાં એક હસ્તલિખિત પ્રતમાં વિ. સં. ૧૯૯૦ ના આષાઢ સુદિ ૧ તે બુધવાર તા. ૧૨-૭-૧૯૬૪ ના રાજ મારા જોવામાં આ ગાથાએ આવી હતી. તેમણે આ ગાથાઓ નોંધી છે.
કલિકાલ કલ્પતરુ શ્રી પાર્શ્વનાથ ઉપાસના', પૃષ્ઠ ૨૩] ॐ णमो परमेसर - सिरि-पासनाह धरणेन्द्र पट्ठिय । पउमावइ वईरूट्टादेवी जय-विजयालकिय । તિરુચળ-મંત-તિજોળ-વિજ્ઞપ્તિ-હેરિ-હિ મંત્રિય । तिय- वेढिय-महविज्जदेवी - थंभणय-पुरट्ठिय ॥ શ્ ॥ सत्तमवण्ण जुगद्धवण्ण सिरि अट्ठविभूसिय । वंज्जणवण्ण दसवण्ण सिरि-सिरिमंडल भू सिय । चिरि मिरि किति सुबुद्धि लच्छि किरिमंत सुसायर । थंभण पास जिणंद-सिद्धि मह वंछिय पूरण ॥ २ ॥
આ ગાથાએ સાથે પંદર પ્રયોગ પણ સ્વ. નવાબે તેમના પુસ્તકમાં નાંધ્યા છે.
‘જતિહુઅણુ ' ાત્રની પ્રથમ ગાથામાં આચાર્ય શ્રી કહે છે, ઋણુ જગતમાં રહેનાર પ્રાણીમાત્રના ઉત્તમ કલ્પવૃક્ષની માફક માવાંછિત પૂર્ણ કરનાર, હે શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! આપ જયવંતા વર્તી. સ્તુતિ કરનાર પુરુષના રાગાદિ અભ્યંતર શત્રુતા નાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org