Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૫૮
સ્થૂળ, નિર્દય આન ંદમાં રાચવા માટે ખીજને ભય કર કો આપે છે. એવાં કષ્ટને પરિણામે કેટલીક વાર માણસ મૃત્યુ પામે છે. કચારેક માણસ ખીન ઉપર વેર લેવાને માટે મત્ર-તંત્ર વગેરેના પ્રયાગ પણ કરે છે. આ પ્રકારના ઉપસર્વાંતે મનુષ્યકૃત ઉપસર્ગી છે.
જૈન સાહિત્ય સમારાહુ – ગુચ્છ ૨
-
ભયંકર હિંસક પ્રાણીએ માણસને મારી નાખે છે અથવા કરડીને ઘણું અસહ્ય કષ્ટ પહેાંચાડે છે. વાધ, સિંહ, ગાંડા હાથી, મગર સાપ, વીંછી, ગરુડ વગેરે તરફથી થતા ઉપસર્વાંને તિય કૃત ઉપસર્ગ કહેવામાં આવે છે.
આ ત્રણ પ્રકારના મુખ્ય ઉપસર્ગે† ઉપરાંત ‘ આત્મસ વેદનીય ’ નામના ચાથા પ્રકાર પણ બતાવવામાં આવે છે. ‘અ કલ્પલતા ’માં લખ્યુ છે કે
રૂપસર્ગા: રિવ્ય-માનુષ-ૌરક્ષાઽમસંવેદ્દનીય મેવાच्चतुर्विधाः ।
( चउन्विद्दा उवसग्गा पण्णत्ता तं जहा दिव्वा माणुसा तिरिक्खजोणिया आयसंचेयणिज्जा )
આત્મસ વેદનીય એટલે અશાતાવેદનીય કર્મીના ઉદયથી શરીરને ભોગવવી પડતી અસહ્ય વેદના. આ વેદના કષ્ટ, દુ:ખ, આત્માને માટે ઉપસર્ગ સમાન ખતે છે. આવા પ્રસ ંગે દૈવ, મનુષ્ય કે તિય "ચ કૃત ઉપસર્ગ નથી હેાતા, પરંતુ પેાતાનાં પૂવ સ`ચિત તીત્ર, અશુભ કર્માંના ભારે ઉદય ઉપસર્ગ સમાન ખતે છૅ.
ઉપસના બાહ્ય અને અભ્યતર એવા પ્રકારો પણ પાડવામાં આવે છે, ખાદ્ય શારીરિક કષ્ટવાળા ઉપસર્ગ તે ખાદ્ય અને રાગાથી થતા આત્મસ વેદનીય પ્રકારના ઉપસર્ગ' અભ્યંતર ઉપસ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org