Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈનમ દિામાં સ્થાપત્ય
૧૭૭
તુ અનિવાય પ્રતીક માનવામાં આવે છે. જૈન પર પરમાં કલાની ઉપાસનાને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીનતમ જૈન આગમમાં શિલ્પેશ અને કલાઓના શિક્ષણુ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને તેને શિખવવા માટે શિલ્પાચાર્યાં અને કલાચાĆના અલગ અલગ ઉલ્લેખા મળે છે. જૈન સાહિત્યમાં ૭૨ કલાના ઉલ્લેખ છે તેમાં વાસ્તુકલા-સ્થાપત્યકલાના પણ નિદે શ છે. વાસ્તુકલામાં મંદિરનિર્માણ તથા શિલ્પચાતુર્ય તેની દી કાલીન પર પરા વગર શકય ન બને. પથ્થરને કાપીને ચૈત્યના નિર્માણની કલાની શ્રેષ્ઠતા અને તેના આધારે સ્વતંત્ર મદિરાના નિર્માણની પરંપરા શરૂ થઈ.
સૌથી પ્રાચીન મૌર્યકાલીન જૈનમદિરાના અવશેષે બિહાર જિલ્લાના પટણાની પાસે લહાનીપુરમાંથી મળી આવ્યા છે. ઈ.સ. ૬૩૪નુ... એક માઁદિર દક્ષિણ ભારતમાં બાદામીની પાસે ઐહેલમાંથી મળી આવ્યું છે. આ મંદિરની રચના ચાલુકયનરૈશ પુલકેશી દ્વિતીયના રાજ્યકાળ દરમ્યાન થઈ હતી. આ મંદિર પૂર્ણ રૂપમાં સુરક્ષિત નથી છતાં પણ જે ભાગ સચવાયા છે તેનાથી મંદિરની કલાત્મક સયાજનામાં તેનું લાલિત્ય દષ્ટિવૈચર થાય છે. આ મંદિર લાંબું પણ ચતુષ્કાળુ છે. તેના બે ભાગ છે : એક પ્રદક્ષિણાસહિત ગર્ભ ગૃહ અને ખીજો સભાગૃહ મડપસ્ત ભા પર આધારિત છે.
ગુપ્તકાળનાં જે મદિરા મળે છે તે ત્રણ પ્રકારનાં છેઃ નાગર, દ્રાવિડ અને વેસર. નાગરશૈલી ભારતમાં હિમાલયથી વિંધ્યપ ત સુધી પ્રચલિત છે. દ્રાવિડશૈલી વિંધ્ય પર્વત અને કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી તથા વેસર મધ્ય ભારતમાં વિંધ્યપ ત અને કૃષ્ણા નદીના વચલા પ્રદેશમાં હિંદુ અને જૈન મ`દિરે આરોલીઆમાં મળી આવે છે. પરંતુ નાગર અને દ્રાવિડના પ્રકાર વિશેષ જાય છે. સૌરાષ્ટ્રમાં શત્રુ જય પર્યંત પર જેટલાં જૈનમ દિરા છે જે-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org