Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઇતિહાસની આરસીમાં ન તીર્થધામ ખંભાત ૧૫ સિટશન છેડ, એસ. ટી. સ્ટેન્ડ વિસ્તાર, ' આ -હેવાણ નગર : ૬૭ શ્રો હ. અ. ન. દહેવાણુવાલા ચોવીસ તીર્થકર દેરાસર જોન રુહ બેઠકરેડ ઉપર જનરલ હોસ્પિટલની સામે ૬૮ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ સ્મૃતિ મંદિર ખંભાતની નજીક આવેલ શકરપુરમાં ૬૯ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૭૦ શ્રી સીમંધરસ્વામી ૭૧ ,, ગૌતમસ્વામીનું ગુરુમંદિર તથા શ્રી વિજય નેમિસૂરિ
સ્થાપિત ગુરુમંદિર આવેલું છે. રાળજમાં ૭૨ શ્રી ગોડી પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે. વાવા શ્રી મદુરાજચંદ્રજીના આશ્રમમાં ૭૩ શ્રી પાર્શ્વનાથ, શ્રી ચંદ્રપ્રભુલ્લામી, મુનિ સુવ્રતસ્વામી ૭૪ શ્રીમદ્ રાજચંદ્રજીનું મંદિર આવેલું છે..
આમ, હાલ ખંભાતમાં મોટી સંખ્યામાં જેને પ્રતિમાઓ અને મંદિરો આવેલાં છે, જેને પરિણામે દૂર દૂરથી ધમપ્રિય 'જને તીર્થયાત્રા માટે ખંભાતમાં અવારનવાર આવે છે.
માત્ર તળ ખંભાત જ જૈન ધર્મનું તીર્થધામ હતું એવું જ નહીં, પણ અકબરપુર અને કતકપુર જેવા પરા વિસ્તાર અણુ પહેલાં જૈન તીર્થધામ તરીકે સુવિકસિત હતાં.
વિક્સના સત્તરમા સૈકામાં થઈ ગયેલ જૈન કવિ ભાસે બિતાવેલી ખંભાતની ચૈત્ય પરિપાટી પરથી જણાય છે કે ખંભાતના પરા તરીકે આવેલ અકબરપુરમાં વાસુપૂજ્ય, શાંતિનાથ અને ગાદિતાથ એ ત્રણ તીર્થકરનાં પ્રસિદ્ધ જિનાલો હતાં. અકબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org