Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઈતિહાસની આરસીમાં જૈન તીર્થધામ ખંભાત ૧૪૯ અને રજોહરણ (જોવા મળે) છે. આ ઉપરાંત એક ર૯” x ૧૨” માપના ઊંચા પથ્થર પર ચારે દિશાએ તીર્થકરની પ્રતિમા કે રેલી શિલ્પાકૃતિ છે.
' આમ વિપુલ જૈન સાહિત્યના સર્જન અને સંગ્રહને કારણે તથા અનેકવિધ આચાર્ય તથા સાધુ-સાધવી મહારાજ સાહેબ તથા ધર્મપ્રેમી, દાનવીર, શ્રાવક-શ્રાવિકાઓના આગમન અને વસવાટને કારણે તથા વિવિધ જ્ઞાનભંડારે, ઉપા, ધર્મસ્થાનકે, ધર્મશાળાઓ, વિવિધ જિનાલયે અને એમાં પ્રતિષ્ઠિત અનેક અપૂર્વ જિનબિંબ વગેરેને કારણે ખંભાત જૈન તીર્થધામ તરીકેની તેની સુવાસ અદ્યાપિ પયત પ્રસરાવી રહ્યું છે.
પાદટીપ ૧. શ્રી. કે. કા. શાસ્ત્રી, “પ્રાચીન ભૌગોલિક ઉલ્લે,” “ગુજ
રાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ” (સંપાદક : શ્રી. રસિકલાલ છે. પરીખ અને ડે. હરિપ્રસાદ શાસ્ત્રી), (ગુ. રા. સાં. ઈ.), ગ્રંથ ૧, પૃ. ૩૮૮ તથા શ્રી રત્નમણિ
રાવ જોટે, “ખંભાતને ઈતિહાસ , પ્ર. ૩. પૃ. ૧૪ ૨. સ્કંદપુરાણના માહેશ્વર ખંડ અંતર્ગત કૌમારિકા ખંડમાં
આ ચાર નામનું વર્ણન વારંવાર જોવા મળે છે. જુઓ ઃ મહીસાગર-સંગમક્ષેત્ર,” અચાય ૬-૧૨૫; “ગુપ્તક્ષેત્ર,
અધ્યાય ૧૩-૧૨૦, ૨૫-૩, ૧૪પ-૫૮, ૧૦૨-૬૩, ૧૨૮- ૬૬ વગેરે; “સ્તંભતીર્થ,” અધ્યા. ૩૫, પર-૩૭; “મહી
નગર,” અધ્યાય ૪૮ અને ૪૯ . અધ્યાય ૪૮ અને ૪૯ માં ખાસ, અધ્યાય ૪૯માં તીર્થ તરીકે
મહીસાગર સંગમતીર્થ અને ગુપ્તતીર્થ તથા નગર તરીકે - મહીનગર અને સ્તંભતીર્થ વારંવાર આવે છે. કૌમારિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org