Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઇતિહાસની આરસીમાં જૈન તીથ ધામ ખભાત
હા. જે. પી. અમીન
C
સૌંસ્કૃતમાં તીથ' શબ્દના અનેક અર્થ થાય છે. તેને સામાન્ય અર્થ યાત્રાધામ કે તીથસ્થાન એવા થાય છે. તીથ પ્રાચીન સભ્યતાના શાધેલાં અત્યંત ગહન, સાંકેતિક અને અનુપમ આવિષ્કારી છે. તીથ' 'નુ' આખું વાયુમંડળ સંપૂર્ણ પણે ચૈતન્યસ્પંદિત હોય છે. તેથી આવા સ્થળે સાધના અલ્પ પ્રયાસે ઊર્ધ્વ - ગામી મતે છે. આધ્યાત્મિક ચેતનાનાં એકધારાં સઘન આંદોલન(vibrations )ને કારણે આવી જગાએ સાધકનું મન સહેલાઇથી અંતર્મુખ થઈ આત્માકાર થઈ શકે છે. જૈન ધર્મીના અતિ પવિત્ર શબ્દતીર્થંકર · તીથ 'માંથી બન્યા છે. તીર્થામાં મદિરાના સમૂહ હોય છે અને એમનું પેાતાનું આગવું વાયુમંડળ કે વાતાવરણ હોય છે, જેમાં પ્રવેશતાંની સાથે જ સાધકનુ મન અંતમુખ થઈ જાય છે, અને પરમ શાંતિની અનુભૂતિ કરે છે. ખંભાત આવું પ્રાચીન પવિત્ર જૈન તી ધામ ગણાય છે.
જૈનેએ જૈન ધર્માંનાં આવાં જુદાંજુદાં પવિત્ર સ્થાનાએ ૮૪ મૂર્તિઍની સ્થાપના કરેલી છે. એમાં સ્તંભતીર્થં-ખ ભાતમાં નેમિનાથ ભગવાનની સ્થાપના કર્યાનું કહેવાય છે. પૌરાણિક ઉલ્લેખ તથા લેક-અનુશ્રુતિ પ્રમાણે ખંભાત ધણાં નામ-મહીસાગરસંગમક્ષેત્ર, ગુપ્તક્ષેત્ર, કુમારિકાક્ષેત્ર, મહીનગર, ત્રંબાવતી, ( તામ્રલિપ્તિ), ભગવતી, લીલાવતી, કર્ણાવતી, રત્નાવતી, કનકાવતી, સ્ત’ભતી, તલનપુર, સ્તંભતીપુર, થલ, થંભતીરથ, ભન, થ"ભણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org