Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઇતિહાસની આરસીમાં જૈન તીર્થ ધામ ખંભાત
૧૩૧
..
r
સેવાપૂ ન કરવાને અનુરાધ કર્યાં છે, તેમણે અહીંના ધમપ્રેમી અને દાનવીર શ્રાવકોના ગુણુગાન મુક્ત કઠે ગાયા છે. તથા સેાની તેજપાલ, સંધવી ઉદ્દયકરણ, સેામકરણ, પારેખ રાજીયા,” વજીયા, લવજી તથા તેના પુત્ર માલજી અને રાવજી તથા કાવીના મંદિર વગેરેનુ વર્ણન કર્યુ છે. સત્તરમા સૈકાના મહાકવિ વૃષભદાસ શ્રી હીરવિજયસૂરિ રાસમાં’ જણાવે છે કે તે આઠ યાત્રાએ કરી હતી. આ આઠ યાત્રાએમાં ખંભનગરને-ખંભાતને પણ ગણાવ્યું છે. સંવત ૧૭૦૧ (ઈ. સ. ૧૬૪૫)માં મતિસાગરે ખંભાતની તી માળા · બનાવી. મુનિ જ્ઞાનવિજયૅ પેાતાના જૈનતીર્થોના ઇતિહાસ ’માં ખંભાતનુ" જૈન તીર્થ ધામ તરીકે સુંદર વર્ણન કર્યું છે અને સ્તંભનપાર્શ્વનાથના સુંદર સક્ષિપ્ત અહેવાલ આપ્યા છે. વિદ્યાસાગર -ન્યાયરન મહારાજ શાંતિવિજયજીએ પેાતાના રચેલા હિંદી પુસ્તક ક્તિામ જૈન તીથ ગાઈડ માં ખંભાતમાં મેટાં જૈન મદિરા આવેલાં હોવાનું કહ્યું છે; તેમાં સ્ત ભનપાનાથનું મંદિર અગ્રેસર હાવાનું કહ્યું છે.૨૯ તે ઉપરાંત અહીંયાં સાધુમહારાજો માટે અનેક માટા ઉપાશ્રયા તથા જૈન પુસ્તકાલયા આવ્યાં હાવાનુ લખ્યુ છે. વિક્રમના સાળમા સૈકામાં આવેલાં જૈનમ દિરાનુ વર્ણન ડુંગર નામના એક શ્રાવકે “ ખંભાત ચૈત્ય પરપાટી'માં આપ્યું છે. પ્રખ્યાત જૈન કવિ ઋષભદાસે (આશરે ઈ. સ. ૧૫૮૫ થી ૧૬૪૪) હીરવિજયસૂરિ રાસ માં ખંભાતમાં ૮૫ મેટાં ભવ્ય જિનાલયો આવ્યાં હોવાનું નેાંધ્યુ છે.
"
.
હાલ ખંભાત અને નજીકના વિસ્તારમાં થઈને કુલ ૭૪ જિનાલયેા આવેલાં છે.૩ એમાં કુલ ૧૨૦૦ જેટલી આરસપ્રતિમાઓ, ૧૯૭૦ ધાતુપ્રતિમા, સાચા નીલમની એક પ્રતિમા, સ્ફટિક અને રત્નની ૨૦ પ્રતિમા, ચાંદીનાં ૧૪૬ સિદ્ધ ચક્રો તથા ધાતુનાં સિદ્ધ ચક્રો ૯૮ આવેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org