Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ -શુછ “ મદની પ્રાપ્તિ થઈ શકે છે. માટે જ સમગ્ર જીવન સમાધિમય જ છે! અને મૃત્યુ પણ સમાધિમરણ જ હે ! .
અધ્યાત્મ એટલે અજ્ઞાન-મોહ-રાગ-દ્વેષ આદિ ભાવોને બહાર કાઢવારૂપ બહાર નીકળીને પાછા સમત્વ આદિ ભાવરૂ૫ અંદર સમાવું – આત્મામાં સમાવું.
જાણવાનું છે તે દેહભાવ માટે છે અર્થાત ઈન્દ્રિયોના ભંગ ભોગવવા માટે છે. માટે જાણવાની ઇરછા જ જે છેડી દેવાશે જે દેહભાવરહિત થવાશે, ભેગેછ રહિત થવાશે. - તનસુખ અને મનસુખને આપનારી સામગ્રીને જાણીને તેમાં તણાઈશું નહિ તો દોષરહિત રહી શકીશું. એ જ જાગતિ, જાગૃત એવા સાધક આત્માએ બુFાનદશામાં રાખવાની છે. | દર્શન હેાય ત્યાં દ્રષ્ટાપણું હેય જ નિદ્રા એ અજ્ઞાત અવસ્થા છે. એ જીવની જડ જેવી અવસ્થા છે, જ્યાં જીવ કાંઈ જ જાણત નથી. તુરિય (કેવલજ્ઞાન) અવસ્થા એ પૂર્ણ જ્ઞાનાવસ્થા છે. જ્યાં જીવને સર્વ જણાય છે ત્યાં જીવની પૂર્ણ જ્ઞાનાનંદાવસ્થા છે. ' જયારે નિદ્રામાં તો જડ અવસ્થાના કારણે રાગદેષરૂપી વેદનારૂપ અને શાતા-અશાતારૂપ દુઃખનું ભાન નથી – જ્ઞાન નથી. એ નિષેધાત્મક (Negative) સુખ છે.
દષ્ટિને વિન શી તત્વ ઉપરથી હટાવીને અવિનાશી તત્વ ઉપર કેરવવાની છે.
દેહભાવ જાય એટલે સમક્તિ આવે દેહભાન જાય એટલે સમ્યફ ચારિત્ર આવે. દેહ જાય અને દેહાતીત થવાય એટલે સ્વરૂપાવસ્થા, સિદ્ધાવસ્થા આવે.
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે શાનીને ચરણમાં વંદન હૈ અગણિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org