________________
પર ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
शिन्दूर
सिद्धસિતૂરसिञ्चति सिध्यति सिव्यते
સિધાવવું સિંદૂર સીંચવું સીઝવું સીવવું
शेंदुर शिंचणे शिजणे शिवणे
शिजता शिवयता
(૨) પશ્ચિમ અને દક્ષિણપશ્ચિમની અધિકાંશ ભાષાઓમાં - અને ૩-૩ સ્વરોનાં કાલમાનનો ભેદ જતો રહે છે, પણ મધ્યદેશની ભાષાઓમાં એ જળવાઈ રહે છે. દક્ષિણ-પશ્ચિમમાં કોંકણીની દક્ષિણની બોલીઓમાં એ જળવાઈ રહે છે, પણ એ કદાચ પડોશની દ્રાવિડ ભાષાઓના પ્રભાવથી પણ હોય.
(૩) દંત્ય અને મૂર્ધન્ય અનુનાસિકો ને – અને પાર્ધિકો « – ૮ના ભેદનું મધ્યદેશમાં વિલીનીકરણ થતાં માત્ર ને અને તે ધ્વનિઘટકો રહે છે, જ્યારે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં આ ભેદો જળવાઈ રહે છે. રાજસ્થાનની કોઈકોઈ બોલીમાં વિલીનીકરણ નજરે પડે ખરું, અને વ્રજ જેવી મધ્યદેશની બોલીમાં એ ભેદો જળવાઈ પણ રહે છે, આ પરિસ્થિતિ પડોશી બોલીઓના પરસ્પર આદાનપ્રદાનના પ્રવાહો તેમજ આપણા વિભાગીકરણની ધૂંધળી સીમાઓ સૂચવે છે. મધ્યદેશના ભાષાઇતિહાસમાં ઉત્તરકાળમાં પશ્ચિમ મધ્યદેશની હિંદી, મધ્યદેશની અન્ય ભાષાઓ જેવી કે બઘેલી, બુંદેલખંડી, કનોજી, વ્રજ અને બાંગડુના પ્રદેશોમાં, પૂર્વની અવધી તેમજ બિહારી ભાષાઓ ભોજપુરી, મગહી અને મૈથિલીના પ્રદેશોમાં, ઉત્તરની પંજાબીના પ્રદેશોમાં અને પશ્ચિમની રાજસ્થાનીના પ્રદેશોમાં એક માતૃભાષા તરીકે ફેલાય છે અને વિકસે છે.
પશ્ચિમની ગુજરાતી-રાજસ્થાની અને દક્ષિણ-પશ્ચિમની મરાઠી-કોંકણી નીચેનાં કારણોથી અળગી પડે છે :
(૧) મરાઠી-કોંકણીમાં છે- > – થાય છે ( અને અગ્ર સ્વરો પહેલાં આ સ- નો પણ શ થાય છે, અર્થાત્ ઇિ-,છ, > શિ--).
(૨) મરાઠીમાં સ્પર્શસંઘર્ષ વ અને ગનું દત્ય સ્પસંઘર્ષ અને તાલવ્ય સ્પર્શસંઘર્ષમાં વિભક્તીકરણ થાય છે. , મા, ૩ અને તે પૂર્વે આવેલા વ અને ગ દંત્યસ્પર્શસંઘર્ષ અને ડું અને પૂર્વે આવેલા ૨ અને ૩ તાલવ્ય સ્પર્શસંઘર્ષ તરીકે વિકસે છે. સાથે સાથે અનેક આગંતુક નવા શબ્દોમાં દંત્ય સ્પર્શસંઘર્ષ ઉચ્ચારણ (અનુગામી સ્વરો -મ-૩-મો ન હોય તો પણ) થતાં મરાઠીમાં આ બે પ્રકારના સ્પર્શસંઘર્થીઓ ધ્વનિઘટકોની શ્રેણીમાં વધારો કરે છે.
(૩) તળપદી મરાઠીમાં અઘોષ વ્યંજન પૂર્વે આવેલા અનુસ્વારનું વિલીનીકરણ