Book Title: Gujarati Sahityano Itihas Part 01
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 328
________________ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસના પૂર્વપ્રકાશિત ચાર ગ્રંથો પૈકીનો આ પહેલો ગ્રંથ ઈ.૧૧૫૦થી ઈ.૧૪૫૦ સુધીના સમયગાળાના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જનની ગતિવિધિને આલેખે છે. એ ઉપરાંત, એક આવશ્યક ભૂમિકા રૂપે પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક વિકાસનો, ગુજરાતી ભાષાના કુળક્રમનો તથા એનાં વિધાયક પરિબળોનો તેમજ સાહિત્યિક પૂર્વપરંપરાઓનો પણ અધિકૃત આલેખ અહીં મળે છે. આપણા પ્રથિતયશ વિદ્વાનોની કલમનો લાભ મળ્યો હોવાથી આ ઇતિહાસઆલેખ શાસ્ત્રીય એટલો જ સમૃદ્ધ પણ બન્યો છે. શોધિત * * ‘નમાં ડૉ. રમણ સોનીની અને ચોકસાઈ પ્રયોજા ની એમની. કામગ ને મળ્યો છે એથી 2 ધારું બન્યું છે. - બ - પરામર્શક

Loading...

Page Navigation
1 ... 326 327 328