Book Title: Gujarati Sahityano Itihas Part 01
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 254
________________ રાસ અને ક્ષગુ સાહિત્ય ૨૩૯ મુખ ઉપરથી ઝરતા પાણીથી ધોવાઈ ગઈ છે તેને તું શા માટે ધોઈ રહી છે?” ૧૭૨. પૂ મહુ....(૬-૮૨) ટીકામાં ન્યુ વસન્તોત્સવ: (પૃ. ૨૪૩) ડૉ. હ. ચૂ. ભાયાણીએ પ્રથમ વાર ધ્યાન દોર્યું છે. તે પ્રમાણે ‘સરસ્વતીકંઠાભરણ’માં ભોજે ઉદ્ધૃત કરેલાં બે અવતરણોમાં ખુચ્છ (૫-૨૨૬, ૫- ૨૨૯) અને ત્રીજામાં શુદ (૫-૩૦૪) મળે છે. ગુચ્છળ ઉત્સવ, મહ ઉત્સવ. આમ આ વસંતોત્સવ જ છે (બુદ્ધિપ્રકાશ : વર્ષ ૧૧૫, પૃ.૩૨૬). = १७३. वसन्ते वासन्तीकुसुमसुकुमारैरवयवैर्भ्रमन्ती कान्तारे बहुविहितकृष्णानुसरणम् । अमन्दं कन्दर्पज्वरजनितचिन्ताकुलतया बलद्वाधां सरसमिदमूचे सहचरी ।। ૧૭૪. ગુ.મધ્ય.રાજ.ઇતિહાસ, પૃ. ૪૮૬ ૧૭૫ અરે પણમવિ સામિઉ સંત જુ, સિવ વાઉલ ઉપર હારુ, અરે અણહિલવાડામંડણઉ સવ્વઇ તિહુઅણ-સારા' (પ્રાચીન જ્ઞગુ સંગ્રહ, પૃ.૨૩૧) છેક ૧૬મી સદીના અંતનો માલવદેવકૃત ‘સ્થૂલિભદ્રાગ’ ‘દોહરા'માં જ છે, પરંતુ પ્રત્યેક કડીને અંતે લાલમોહન મેરે નીડ વસજ્જ એવી ધ્રુવાથી એને સંપૂર્ણ ગેય બંધ બનાવી લેવામાં આવ્યો છે. (એ જ, પૃ. ૧૩૭ વગેરે). ૧૭૬. ‘પહિલઉં સરસતિ અરચક્ષુ ચિસુ વસંતવિલાસુ । વીણિ ધરઈ કરિ હિણિ વાહિણિ હાંસલુ જાસુ || ૧ || પછી લહિયાને દોષે ક્વચિત્ એવું પણ બન્યું છે કે વિષમ ચરણમાં ૧૩ માત્રાનો ટુકડો પણ લાગે. વળી ‘વસંતવિલાસ'માં આવી યતિભંગ બતાવતી પંક્તિઓ પણ સાંકળીબંધ સાચવવા પ્રયોજાયેલ જોવા મળે છે : બહિન્(એ) ગ(૫)ઇ હિમવંતિ વ_સંતિ લિ[૫]ઉ અવતાર | ૩ || ત્રિભુવનિ જય જયકાર પિ-કારવ કરઇ અપાર । ધનુ ધનુ તે ગુણવંતુ વ-સંતવિલાસુ જિ ગાઈઁ || ૮૪ | ફાગ મનમથ-મથન એ જાણીય આણીય મનિ અભિમાન । રતિપતિ રતિ પ્રતિð બોલએ બોલ એ કરી અપમાન | ૭ ||* આગમમાણિક્યકૃત ‘જિનહંસગુરુનવરંગાગ’(૧૬મી સદી)–પ્રા. ફા. સંગ્રહ, પૃ.૭ વગેરે. ઈ. ૧૪૬૯ આસપાસના ‘સુમતિસુંદરસૂરિફાગુ’માં પણ IT મથાળે આવા દોહરા પ્રયોજાયા છે. અનેક છંદોમાં ‘ફાગુ'ની રચનાનો ચોથો પ્રકાર ખીલ્યો છે તેમાં આ રીત જોવા મળે છે. જુઓ આ ઉપર હવે. ૧૭૭. ૧૭૮. ‘આખ્યાનયુગ’માં પણ આ પ્રકાર આ જ રીતે છૂટો છવાયો ખેડાયો છે, જયવંતસૂરિકૃત ‘સ્થૂલિભદ્રકોશા-પ્રેમવિલાસ ફાગ (ઈ. ૧૫૫૮ આસપાસ), કમલશેખરકૃત

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328