________________
રાસ અને ક્ષગુ સાહિત્ય ૨૩૯
મુખ ઉપરથી ઝરતા પાણીથી ધોવાઈ ગઈ છે તેને તું શા માટે ધોઈ રહી છે?” ૧૭૨. પૂ મહુ....(૬-૮૨) ટીકામાં ન્યુ વસન્તોત્સવ: (પૃ. ૨૪૩) ડૉ. હ. ચૂ. ભાયાણીએ પ્રથમ વાર ધ્યાન દોર્યું છે. તે પ્રમાણે ‘સરસ્વતીકંઠાભરણ’માં ભોજે ઉદ્ધૃત કરેલાં બે અવતરણોમાં ખુચ્છ (૫-૨૨૬, ૫- ૨૨૯) અને ત્રીજામાં શુદ (૫-૩૦૪) મળે છે. ગુચ્છળ ઉત્સવ, મહ ઉત્સવ. આમ આ વસંતોત્સવ જ છે (બુદ્ધિપ્રકાશ : વર્ષ ૧૧૫, પૃ.૩૨૬).
=
१७३. वसन्ते वासन्तीकुसुमसुकुमारैरवयवैर्भ्रमन्ती कान्तारे बहुविहितकृष्णानुसरणम् । अमन्दं कन्दर्पज्वरजनितचिन्ताकुलतया बलद्वाधां सरसमिदमूचे सहचरी ।।
૧૭૪. ગુ.મધ્ય.રાજ.ઇતિહાસ, પૃ. ૪૮૬
૧૭૫ અરે પણમવિ સામિઉ સંત જુ, સિવ વાઉલ ઉપર હારુ,
અરે અણહિલવાડામંડણઉ સવ્વઇ તિહુઅણ-સારા' (પ્રાચીન જ્ઞગુ સંગ્રહ, પૃ.૨૩૧) છેક ૧૬મી સદીના અંતનો માલવદેવકૃત ‘સ્થૂલિભદ્રાગ’ ‘દોહરા'માં જ છે, પરંતુ પ્રત્યેક કડીને અંતે લાલમોહન મેરે નીડ વસજ્જ એવી ધ્રુવાથી એને સંપૂર્ણ ગેય બંધ બનાવી લેવામાં આવ્યો છે. (એ જ, પૃ. ૧૩૭ વગેરે).
૧૭૬. ‘પહિલઉં સરસતિ અરચક્ષુ ચિસુ વસંતવિલાસુ । વીણિ ધરઈ કરિ હિણિ વાહિણિ હાંસલુ જાસુ || ૧ ||
પછી લહિયાને દોષે ક્વચિત્ એવું પણ બન્યું છે કે વિષમ ચરણમાં ૧૩ માત્રાનો ટુકડો પણ લાગે.
વળી ‘વસંતવિલાસ'માં આવી યતિભંગ બતાવતી પંક્તિઓ પણ સાંકળીબંધ સાચવવા પ્રયોજાયેલ જોવા મળે છે :
બહિન્(એ) ગ(૫)ઇ હિમવંતિ વ_સંતિ લિ[૫]ઉ અવતાર | ૩ || ત્રિભુવનિ જય જયકાર પિ-કારવ કરઇ અપાર । ધનુ ધનુ તે ગુણવંતુ વ-સંતવિલાસુ જિ ગાઈઁ || ૮૪ |
ફાગ
મનમથ-મથન એ જાણીય આણીય મનિ અભિમાન । રતિપતિ રતિ પ્રતિð બોલએ બોલ એ કરી અપમાન | ૭ ||* આગમમાણિક્યકૃત ‘જિનહંસગુરુનવરંગાગ’(૧૬મી સદી)–પ્રા. ફા. સંગ્રહ, પૃ.૭ વગેરે. ઈ. ૧૪૬૯ આસપાસના ‘સુમતિસુંદરસૂરિફાગુ’માં પણ IT મથાળે આવા દોહરા પ્રયોજાયા છે. અનેક છંદોમાં ‘ફાગુ'ની રચનાનો ચોથો પ્રકાર ખીલ્યો છે તેમાં આ રીત જોવા મળે છે. જુઓ આ ઉપર હવે.
૧૭૭.
૧૭૮. ‘આખ્યાનયુગ’માં પણ આ પ્રકાર આ જ રીતે છૂટો છવાયો ખેડાયો છે, જયવંતસૂરિકૃત ‘સ્થૂલિભદ્રકોશા-પ્રેમવિલાસ ફાગ (ઈ. ૧૫૫૮ આસપાસ), કમલશેખરકૃત