________________
૨૪૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
ધર્મમૂર્તિગુરુ રાસ' (૧૬મી સદીના ઉત્તરાર્ધ) વગેરેમાં.
૧૭૯. મોડેની રચનાઓમાં અજ્ઞાત કવિના ‘ચોપાઈ-ફાગુ (૧૬મી સદીમાં ચરણાકુલ છંદ
પ્રયોજાયો છે, તો દોહરા-ચોપાઈ-ચરણાકુલવાળી રચનાઓ પણ મળે છે. પ્રા.ફા.સંગ્રહ
માં આવી કૃતિઓ સચવાયેલી છે. ૧૮૦. આથી શ્રી કૃષ્ણની પટરાણીઓ સાથે નેમિનાથના વસંતખેલનું, રાજિમતીની
વિરહવ્યથાનું, કોશા ગણિકાના રૂપશૃંગારનું કે જંબુસ્વામીની ક્રીડાઓનું કે તેમની પત્નીઓના સૌંદર્યનું વર્ણન કર્યા પછી એ સર્વનું પર્યાવસન સંભોગ-શૃંગારમાં નહિ, પણ સંસારત્યાગમાં- “મુક્તિરાણી સાથે વિહારમાં થાય છે. ભો. જે. સાંડેસરા; પ્રા.શ.સંગ્રહ, પ્રસ્તા. પૃ.૬૨
૧૮૧.
વદ્ધાવણઉં કરાવએ સગ્નિહિ જિણસરસૂરિ | ગૂજરાત પાટણ ભલ્લઉં સયલહં નયર માહિ || ૨ |' (પ્રા.ફા.સંગ્રહ, પૃ.૨૩૨)
૧૮૨. એ જ, પૃ. ૨૩૧-૩૨ ૧૮૩. એ જ, પૃ. ૧-૨ ૧૮૪. એ જ, પૃ. ૩ ૧૮૫. આ ઓળિયા ઉપરથી કે. હ. ધ્રુવે આ કાવ્યનું સંપાદન કરી સૌ પ્રથમ “શાળાપત્ર'
(ઈ. ૧૮૯૨)માં પાઠ છપાવેલો; એની પુષ્પિકા શ્રી શ્રીમતૃવિમવિ સમયાતીત संवत् १५०८ वर्षे महामांगल्य भाद्रपद शुदि ५ गुरौ । अोह श्रीगुर्जरधरित्र्यां महाराजाधिराज श्री अहिमदशाह कुतुबदीनस्य विजयराज्ये श्रीमदहम्मदावाद
वास्तुस्थाने आचार्यरत्नागरेण लिखितोयं वसंतविलासः । ૧૮૬. પહિલઉં સરસતિ અરચિસુ રચિસુ વસંતવિલાસુ... || ૧ |"
૧૮૭. ભારતીય સાહિત્ય, વર્ષ ૯ અંક ૨, પૃ. ૬૭
૧૮૮. વસંતવિલાસનાં અવતરણ કે. કા. શાસ્ત્રીના સંપાદનમાંથી લીધાં છે.
૧૮૯. પ્રા.ફ.સંગ્રહ, પૃ. ૮ ૧૯૦. એ જ, પૃ. ૯ ૧૯૧-૧૯૨ એ જ, પૃ. ૨૧ ૧૯૩-૧૯૪. એ જ, પ- ૧૩