________________
પ૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
એ જ રીતે કર્મણિના ૬ ને સ્થાને –એ જરરૂ > વે) આવ્યો ખરો, પણ કર્મણિનો - કર્તરિનાં રૂપોમાં ક્યાંક ટકી રહ્યો છે, અને ખાસ કરીને હાલારીમાં અમે આપી છઇં, અમે બોલી છઇ' જેવાં રૂપોમાં – શું જળવાયો છે.
આ કાળમાં ગુજરાતીના આગવા બોલીપ્રદેશોને પણ આવાં ઉદાહરણોથી સ્પષ્ટ કરી શકાય છે. તદુપરાંત વિવૃત એ-ઓનો વિકાસ હાલારીમાં થતો નથી એ પણ હાલરી એક જૂનો બોલી પ્રદેશ હતો એમ સૂચવે છે.
મધ્યગુજરાતીકાળ પછી એક મહત્ત્વનું ધ્વનિપરિવર્તન થાય છે, શબ્દના અંત્યસ્થાનમાં આવેલો –મ જતો રહે છે એનું શૂન્યમાં વિલીનીકરણ થાય છે.) ત્યારબાદ બંજનાં શબ્દો અસ્તિત્વમાં આવે છે અને શબ્દોની અક્ષરરચના બદલાતાં ઉપાંત્ય સ્થાનમાંથી પણ મનું શૂન્યમાં વિલીનીકરણ થાય છે. ઉદા. : રોડા > રોડ, દોડતો > વોહ્નો,
(રમત૩ ) રમતો > રમતો આ ધ્વનિપરિવર્તન થયા બાદ, સાદયથી, નામિક અંગોના બહુવચનના પ્રત્યય તરીકે –ગોનો પ્રચાર શરૂ થાય છે. આ – ઉપરનાં ઉદાહરણોના -ગથી જુદો પડે છે, કારણ કે ઉપરનાં ઉદાહરણોમાંનો નરજાતિ પ્ર. એ. વ.નો – મધ્યગુજરાતીકાળમાં અસ્તિત્વમાં આવી ગયેલો છે અને “દોડૂતો “રમૈતો' જેવાં ઉદાહરણોમાં આ અંત્ય –ની પૂર્વેનો –મ શૂન્યમાં વિલીનીકરણ પામી ચૂકેલો છે. પણ “રમત'ના બહુવચન રમતોમાંનો –ો બહુવચનનો –ો છે અને ઉપાંત્ય -મના વિલીનીકરણના ધ્વનિપરિવર્તન પછી પ્રચારમાં આવેલો છે. વર્તમાનકંદન “રતોથી નામના બહુવચન રમતોના ઉચ્ચારણમાં મના ભાવાભાવનો જે ફેર છે તેથી જ એક સબળ તર્ક કરી શકાય છે કે – ના શૂન્યમાં વિલીનીકરણ થયા બાદ જ બહુવચનો -ગો પ્રચારમાં આવેલો છે. | ગુજરાતની બોલીઓમાં બહુવચનનો –ો હજી ફેલાતો જતો પ્રત્યય છે. સૌરાષ્ટ્રમાં -ઉં, -ઉં, ઉત્તર ગુજરાતના સીમાડાના પ્રદેશોમાં આં અને માન્ય ગુજરાતીમાં –ઓ બહુવચનના પ્રત્યયો છે.
આ –મનું શૂન્યમાં વિલીનીકરણ થવાને લીધે ગુજરાતીની સંધિના નિયમો પણ પલટાયેલા છે. મધ્યકાળથી ગુજરાતીમાં પામવું, આપવું, કાપવું જેવા શબ્દોનાં ઉચ્ચારણો, ઉપાંત્ય –- ના લોપ પછી પામ્યું, આપું, કાપ્યું થાય છે, જેને આધારે સંધિનો એક નિયમ તારવી શકાય છે કે ઓક્ય વર્ષો પછી વ આવે તો વ નો લોપ થાય છે અને ઓચ વર્ણ બેવડાયા છે. આવી સંધિ ત્યારે જ શક્ય બની હોય કે જ્યારે ઓક્ય વર્ણ અને વે ની વચ્ચે -- ન હોય. આ નવ્ય ગુજરાતીની સંધિનો એક નિયમ છે.