Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
• નલતાકારની હૃદયોર્મિ • જોવા મળી છે. (જુઓ પૃષ્ઠ – ૨૯૪, ૩૭૮, ૬૦૬, ૬૭૮, ૭૦૫, ૭૩૬, ૭૭૨, ૧૦૩૮, ૧૦૬૩,૧૦૬૫, ૧૦૭૯, ૧૧૧૪, ૧૧૩૪, ૧૨૯૭, ૧૩૭૧, ૧૪૨૩, ૧૬૭૪, ૧૮૩૩ વગેરે) મુદ્રિત પ્રતની નાની પણ ભૂલ ન્યાયપરિભાષાના લીધે ઘણી વાર વાચકને બીજી જ દિશામાં વિચાર કરતા મૂકી દે તેવું પણ દષ્ટિગોચર થયેલ છે. (જુઓ પૃષ્ઠ – ૨૪, ૨૨૬, ૨પર, ૩૨૪, ૧૦૭૩ વગેરે). ઘણી વાર ન્યાયની પરિભાષાના લીધે મુદ્રિત પ્રતમાં ગંભીર મોટી ભૂલો જોવા મળેલ છે. (જુઓ પૃષ્ઠ - ૧૨૩, ૩૪૨, ૫OO, પપર, ૧૬૭૪ ૧૬૭૭, ૧૭૬૧ વગેરે) નાની ભૂલો હોવા છતાં પણ ન્યાયની પરિભાષા મુજબ ઊંધો જ અર્થ નીકળે તેવી અશુદ્ધિઓ મુદ્રિત પ્રતમાં ઘણીવાર જોવા મળે છે. (જુઓ પૃષ્ઠ – ૩૩૫, ૩૪૨, ૩૭૭, ૩૮૬, ૩૮૯, ૪૮૯, ૫૭૦, ૭૩૩, ૭૭૩, ૧૦૪૫, ૧૦૫૮, ૧૧૩૬, ૧૭૨૧, ૧૭૬૧, ૨૦૨૫ વગેરે) ક્યારેક મુદ્રિત પ્રતમાં સ્વોપજ્ઞવૃત્તિમાં અર્થત પાઠશુદ્ધિ જણાવા છતાં મૂળ ગાથા મુજબ પાઠ અશુદ્ધ હોય તેવું પણ જોવા મળેલ છે. (જુઓ પૃષ્ઠ – ૧૨૪, ૧૦૧૧, ૧૦૩૧, ૧૩૧૮, ૧૪૫૨, ૧૬૬૫ વગેરે) ક્યારેક મુદ્રિત પ્રતમાં મૂળ શ્લોકમાં અર્થતઃ શુદ્ધ પાઠ હોવા છતાં સ્વપજ્ઞ વ્યાખ્યા મુજબ અશુદ્ધ પાઠ થઈ જતો હોય તેવું પણ જોવા મળેલ છે. (જુઓ પૃષ્ઠ – ૨૦૬, ૯૦૭, ૧૨૬૮, ૧૫૧૬
વગેરે) • ક્યારેક શુદ્ધ જેવો પાઠ લાગવા છતાં પણ પરમાર્થથી અશુદ્ધ પાઠ હોય તેવું પણ મુદ્રિત પ્રતમાં
જોવા મળેલ છે. (જુઓ પૃષ્ઠ – ૭૨૯, ૮૩૬, ૯૬૫, ૯૬૬, ૯૭૧, ૯૮૩, ૧૦૭૧, ૧૫૭૦
વગેરે) • મુદ્રિત પ્રતમાં ક્યારેક વિભકિતવ્યત્યાસના લીધે પાઠ અશુદ્ધ થયેલ છે. (જુઓ પૃષ્ઠ – ૩૨૪, ૪૭૦,
૫૧૧, ૬૫૧, ૭૪૨, ૯૩૯, ૧૧૨૧, ૧૩૪૮, ૧૫૯૨, ૧૯૪૭, ૨૧૭૨ વગેરે) ક્યારેક લિંગવ્યત્યાસના લીધે પણ મુદ્રિત પ્રતમાં અશુદ્ધ પાઠ દેખાય છે. (જુઓ પૃષ્ઠ - ૫૦૨, ૬૮૫, ૯૩૯ વગેરે) ક્યારેક વચનવ્યત્યાસથી પણ મુદ્રિત પ્રતના પાઠ અશુદ્ધ બનેલ છે. (જુઓ પૃઇ – ૬૮૯, ૧૪૦૨,
૧૫૦૭, ૧૬૩૪ વગેરે). • ક્યારેક વર્ણવ્યત્યાસથી મુદ્રિત પ્રત અશુદ્ધ બની છે. (જુઓ પૃષ્ઠ – ૧૨૮૭, ૧૩૩૦, ૧૩૬૯,
૧૯૪૦ વગેરે). મુદ્રિત પ્રતમાં પદવ્યત્યાસના કારણે પણ ક્યાંક અશુદ્ધિ જોવા મળેલ છે. જેમ કે સર્વ-પુરુષો: ના બદલે પુરુષ-સંયો. (જુઓ પૃષ્ઠ – ૧૮૨૮) અર્થની અપેક્ષાએ શુદ્ધ પાઠ હોવા છતાં ત્યાં ઉદ્ધત કરેલ ‘યોગસૂત્ર” મુજબ તે પાઠ અશુદ્ધ બની ગયેલ છે. તે જ રીતે પૃષ્ઠ – ૧૬૬૫ વગેરેમાં
પણ પદવ્યત્યાસ થયેલ છે. • ક્યારેક મુદ્રિત પ્રતના પાઠનો કશો જ અર્થ ન નીકળી શકે તેવી અશુદ્ધિઓ પણ જોવા મળેલ
છે. (જુઓ પૃષ્ઠ - ૨૧૨, ૨૮૩, ૪૬૮, ૨૪૨, ૭૭૯, ૧૬૯૩, ૧૯૬૯ વગેરે) • ક્યારેક દાર્શનિક ચર્ચા ન ચાલતી હોવા છતાં પણ ઊંધું જ અર્થઘટન થાય તેવી ભૂલ પણ મુદ્રિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org