Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
15
द्वात्रिंशिका
• નલતાકારની હૃદયોર્મિ • અષ્ટસહસ્રી તાત્પર્યવિવરણનો જે જરૂરી સંદર્ભ લીધેલ છે તેમાં ઉપરોક્ત શ્લોક પછી (મહોપનિષદ્ર પ/૧૮૫) લખેલ છે. ઉપનિષદુ, સ્મૃતિ, પુરાણ, ભાગવત, મહાભારત વગેરેના જુદા-જુદા પ્રકાશનોમાં એક જ શ્લોકમાં પૂર્વાધ-ઉત્તરાર્ધમાં જુદા-જુદા પાઠો પણ ઉપલબ્ધ થાય છે. જેમ કે ક્યાંક “પરણાવિયં કૃત્વા' પાઠ હોય તો ક્યાંક “પોરે પ્રવિદં કૃત્વા' આવો પાઠ જોવા મળે છે... ઈત્યાદિ. નાગપબ્લિકેશન-દિલ્હીથી પ્રકાશિત પરાશરસ્મૃતિમાં (અષ્ટાદશસ્મૃતિ-પુસ્તક અંતર્ગત) “વત્તાવાટિટ્ટિમાનાષ્ય' (૩) આવો પાઠ છે. જ્યારે ભીમસેન શર્મા સંપાદિત ઈટાવા-પ્રકાશનમાં વત્તાશા-ટિટ્ટિમ વાગ' (૬/૨) આવો પાઠ જોવા મળે છે. અમે નાગપબ્લિકેશનનો પાઠ લીધેલ છે. (જુઓ પૃ.૪૮૬) તે રીતે સુધી પ્રકાશન-વારાણસીથી પ્રકાશિત દ્વારકાદાસ-શાસ્ત્રી દ્વારા સંપાદિત ન્યાયભાષ્યમાં વનવિયાત:.” સૂત્રનો ક્રમાંક ૧/૨/૧૦ છે. જ્યારે પશુપતિપ્રેસ-કલકત્તા પ્રકાશિત પં. વિદ્યાભૂષણવિદ્યારત્નસંપાદિત “ન્યાયદર્શન' ગ્રંથમાં પ્રથમ-દ્વિતીય આલિંકના સૂત્રોને સળંગ ગણીને તે જ સૂત્રનો ૧/૫૧ ક્રમાંક આપેલ છે.
((૧૬) પ્રાચીન સાહિત્યના પાઠાંતરો અંગે ખુલાસો) શ્વેતાંબર જૈનાગમોના પાઠો તથા દિગંબર જૈન ગ્રંથોના પાઠો જુદી-જુદી પ્રતોમાં તથા વિવિધ પ્રકાશનોમાં વિલક્ષણ સ્વરૂપે વર્તમાનકાળે જોવા મળે છે. તેથી આ બાબતમાં પ્રાચીન હસ્તપ્રતોના આધારે વર્ષોથી શ્વેતાંબર જૈનાગમોનું સંપાદન-સંશોધન કરીને અપૂર્વ શ્રુતસેવા કરનારા આગમદિવાકર સ્વ.પૂજ્ય પુણ્યવિજયજી મ.સા. તથા બહુશ્રુતસભાશૃંગાર પ્રવર્તકપ્રવરશ્રી જંબૂવિજયજી મ.સા. દ્વારા સંપાદિતસંશોધિત આગમાદિના પાઠને યથાશક્ય લેવા માટે પ્રયાસ કરેલ છે. • પૂ. પુણ્યવિજયજી મ.સા. દ્વારા સંપાદિત દશવૈકાલિક-ચૂર્ણિ (અગત્યસિંહસૂરિકૃત) આધારિત નીચેના
પાઠો નયલતા વ્યાખ્યામાં ગ્રહણ કરેલા છે. જેમ કે (જુઓ પૃ.૧૯૭૩-૭૪ વગેરે) વિળયો ના બદલે વિતો (વિનય ) પાઠ ગ્રહણ કરેલ છે. તે જ રીતે નદી ના બદલે બધા (થા) अभिप्पायं ना पहले अभिप्पातं ( अभिप्रायं) अहक्खाय ना पहले. अधक्खाय (यथाख्यात) आसायणा ना पहले आसातण (आशातना) सुयबुद्धोववेया ना ५४२. सुतबुद्धोववेता (श्रुतबुद्धोपपेता)
માયરહિશો ના બદલે મતિરહિત (માહિત) ઈત્યાદિ પાઠ ગ્રહણ કરેલ છે. • પૂ. જંબૂવિજયજી મ.સા. દ્વારા સંપાદિત ઠાણાંગસૂત્ર વગેરે આગમોના આધારે નીચેના પાઠો નયેલતા
વ્યાખ્યામાં ગ્રહણ કરેલ છે. જેમ કે अवयणाई न ५६० अवतणाइं (अवचनानि) पाणाइवायस्स ना पहले पाणातिवातस्स (प्राणातिपातस्य)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org