Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२८४ • नागादिदृष्टान्तभावना •
द्वात्रिंशिका-४/२२ नागादेरिति । नागादेः सकाशाद् रक्षणाय = रक्षणार्थं जनन्याः स्वपुत्रस्य गर्तादेराकर्षणे (गाद्याकर्षणे) हनु-जानुप्रभृत्यङ्गघर्षणकारिकर्मणि इव अत्र = भगवतो राज्यप्रदानादौ न दोषः, अन्यथा = असम्भविवारणदोषनिमित्तकस्यापि बहुगुणकर्मणो दुष्टत्वे उपदेशेऽपि = भगवतो धर्मव्याख्यानेऽपि स दोषः स्यात्, परेषां = बौद्धादीनां नयानां मिथ्यात्वमूलभूतानां दर्शनानामुद्भवात् (= परनयोद्भवात्) तत एवोपपत्तेः, 'जावइया णयवाया तावइया चेव परसमया' (सं.त. ३/ ४७) इति वचनात्। तदिदमाह -
नागादे रक्षणं यद्वद्गर्ताद्याकर्षणेन तु । कुर्वन्नदोषवांस्तद्वदन्यथासम्भवादयम् ।।
नागोदाहरणेनेदं भावयति- 'नागादे'रिति । असम्भविवारणदोषनिमित्तकस्यापि = असम्भवि वारणं येषां ते असम्भविवारणाः, ते च ते दोषाश्चेति असम्भविवारणदोषाः, तन्निमित्तकस्यापि बहुगुणकर्मणः दोषाधिकप्रधानगुणसम्पादकस्य कर्मणः दुष्टत्वे = सदोषत्वे, तेन कारणेन च हेयत्वेऽङ्गीक्रियमाणे । तत एव = तीर्थङ्करोपदेशादेव उपपत्तेः = उत्पत्तेः। अत्रैव सम्मतितर्कसंवादमाह- 'जावइया' इत्यादि । एतद्गाथापूर्वार्धस्तु → जावइया वयणपहा तावइया चेव होंति णयवाया - (सं.त.३/४७) इत्येवम् । सप्तनयप्रवादस्तु स्थूलोक्तितोऽवगन्तव्यः, अवान्तरसूक्ष्मभेदेन तु तेषामपरिमितत्वमेवेति व्यक्तं सम्मतितर्कवृत्तौ (सं.त.३/४७ वृ.) ।
अष्टकसंवादेनोक्तं दृढयति- 'नागादे'रिति, 'इत्थमिति च । तवृत्तिलेशस्त्वयम् → नागादेः सर्प-गोनसादेः सकाशात्, रक्षणं = इष्टपुत्रादित्राणम्, यद्वत् = यथा, 'गर्तादेः' श्वभ्रादेः सकाशात्, आदिशब्दात् सोपानपङ्क्त्यादिपरिग्रहः, आकर्षणं = आक्षेपणं, ‘गर्ताद्याकर्षणं' तेनापि करणभूतेन हनुजानुप्रभृत्यङ्गघर्षणलक्षणाऽनर्थकारणेन, अन्यथा रक्षणस्याऽसम्भवात् इति भावः, 'तुशब्दः' अपिशब्दार्थः, कुर्वन् = विदधत्, रक्षणमिति योगः, न = नैव, दोषवान् = दूषणवान्, मात्रादिरिति दृष्टान्तः। अथ दार्टान्तिकमाह, तद्वत् = तथा राज्यादि यच्छन् घर्षणतुल्यानर्थसम्भवेऽपि नागादिरक्षणकल्पमहानर्थनि
ટીકાર્થ :- ખાડામાં પડેલા પોતાના પુત્ર તરફ ડંખ મારવા આવી રહેલા સાપથી પોતાના બાળકને બચાવવા તેની માતા બાળકને ખાડા વગેરેમાંથી ઝડપથી ખેંચીને બહાર કાઢે ત્યારે પુત્રની હડપચી, ઘૂંટણ વગેરે અંગોપાંગ છોલાઈ જવા છતાં પુત્રને ખેંચનારી માતા જેમ દોષપાત્ર ગણાતી નથી તેમ રાજ્યપ્રદાન વગેરેમાં પણ ભગવાન દોષપાત્ર ગણી ન શકાય. (કારણ કે માતાનો આશય જેમ પુત્રને મોતના મોઢામાંથી બચાવવાનો છે તેમ રાજ્યપ્રદાનની પાછળ પ્રભુનો પણ આશય ચોરી-ખૂન-અરાજકતા વગેરે દોષમાંથી લોકોને બચાવવાનો રહેલો છે.) જો જેનું નિવારણ અશક્ય છે તેવા નાનકડા દોષમાં નિમિત્ત બનવા છતાં અન્ય મોટા લાભને પમાડનાર એવા કાર્યને દોષગ્રસ્ત જ માનવાનું હોય તો આસન્નમુક્તિગામી જીવોને લાભ કરનારી ભગવાનની દેશનામાં પણ તે દોષ તો આવશે જ, કારણ કે મિથ્યાત્વના મૂળભૂત એવા બૌદ્ધ વગેરે પરદર્શનોનું ઉદુભાવન પણ પ્રભુની દેશનાથી જ થયેલ છે. કારણ કે સમ્મતિતર્કમાં કહ્યું છે કે “જેટલા નયવાદ છે તેટલા જ અન્ય દર્શનો = પરસમય છે.”
અષ્ટકજીમાં પણ જણાવેલ છે કે – જેમ ખાડામાંથી ખેંચવા દ્વારા બાળકનું નાગ વગેરેથી રક્ષણ કરનાર માણસ દુષ્ટ કહેવાતો નથી તેમ પ્રસ્તુતમાં રાજ્યપ્રદાનાદિમાં જાણવું. કારણ કે અલ્પ પણ દોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org