Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• श्रीहरिभद्रसूरेरभिनिवेशाऽसम्भवः • न चेति । न च स्वदानस्य = स्वीयासंयतदानस्य पोषार्थं = समर्थनार्थं ( = स्वदानपोषार्थ) उक्तमेतद् अपेशलं = असुन्दरम् । यतः = यस्मात् संविग्नपाक्षिको हरिभद्रोऽदः = प्रागुक्तं हि = निश्चितं अभाणीत् । न हि संविग्नपाक्षिकोऽनृतं ब्रूते । तदुक्तं सप्तविंशतितमाष्टकविवरणे'स्वकीयासंयतदानसमर्थनागर्भार्थकमिदं प्रकरणं सूरिणा कृतमिति केचित्कल्पयन्ति, हरिभद्राचार्यो हि भोजनकाले शङ्खवादनपूर्वकमर्थिभ्यो भोजनं दापितवानिति श्रूयते । न चैतत्सम्भाव्यते, संविग्नपाक्षिको ह्यसौ, न च संविग्नस्य तत्पाक्षिकस्य वाऽनागमिकार्थोपदेशः सम्भवति, तत्त्वहानिप्रसङ्गात् । आह च- “संविग्गोऽणुवएसं ण देइ दुब्भासि कडुविवागं । जाणतो तम्मि तहा अतहक्कारो
न च एतत् = स्वकीयासंयतदानसमर्थनगर्भितार्थकथनं श्रीहरिभद्रसूरौ सम्भाव्यते; हिः = यस्मात् कारणात् असौ श्रीहरिभद्रसूरिः संविग्नपाक्षिकः = संविग्नसाधुपक्षानुरागवान् । न च संविग्नस्य तत्पाक्षिकस्य = संविग्नपाक्षिकस्य वा अनागमिकार्थोपदेशः = जिनागमबाह्यविषयकथनं सम्भवति । ___ यत्तु हरिभद्रसूरिभिः ब्रह्मसिद्धान्तसमुच्चये → कृपणेभ्योऽपि दातव्यमनुकम्पापुरस्सरम् । तीर्थकृज्ज्ञाततः किञ्चिच्छासनोन्नतिकारणम् ।। - (ब्र.सि.२२९) इत्युक्तं तत्तु देशविरत्यधिकारे प्रोक्तं, न तु सर्वविरत्यधिकार इति न स्वकीयाऽसंयतदानसमर्थनाशयेनाऽन्यथामार्गप्ररूपणा तेषु सम्भवति, अन्यथा तत्त्वहानिप्रसङ्गात् = संविग्नत्वस्य संविग्नपाक्षिकत्वस्य वा भङ्गापत्तेः । Ad. guवी छ. (१/१८)
હ સંવિઝપાક્ષિક યથાર્થ ધર્મદિશક છે. ટીકાર્થઃ- “શ્રીહરિભદ્રસૂરિ મહારાજે અસંયતને પોતે કરેલા દાનના સમર્થન માટે ઉપરોક્ત સાધુકર્તક અનુકંપાદાનને નિર્દોષ જણાવેલ છે. માટે તે વાત બરોબર નથી.” – આવું કહેવું વ્યાજબી નથી. કારણ કે શ્રીહરિભદ્રસૂરિ મહારાજ સંવિગ્નપાક્ષિક હતા. સંવિગ્નપાણિકપણાને વફાદારીથી નિભાવનાર શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ઉપરોક્ત વાત નિશ્ચિતપણે કહી છે. (તેથી તેને અપ્રામાણિક માનવાની કુશંકા ન કરવી. કારણ કે) સંવિગ્નપાક્ષિક મિથ્યા = જિનાજ્ઞાબાહ્ય પ્રરૂપણા કરતા નથી. ૨૭મા અષ્ટકના વિવરણમાં શ્રીજિનેશ્વરસૂરિ મહારાજે પણ જણાવેલ છે કે – “પોતે અસંયતોને કરેલા દાનના સમર્થનથી ગર્ભિત અર્થની પ્રરૂપણાવાળું પ્રસ્તુત અષ્ટક શ્રી હરિભદ્રસૂરિજીએ કરેલું છે.” – એવું કેટલાક વિદ્વાનો કલ્પના કરે છે. “પોતાના ભોજનના અવસરે શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે શંખવાઘનપૂર્વક યાચકોને ભોજન અપાવેલ -” એવું સંભળાય છે. (તથી પોતાની પ્રવૃત્તિના સમર્થન માટે કરેલી પ્રરૂપણા જિનાજ્ઞામૂલક નહિ, પરંતુ કદાગ્રહમૂલક હોવાથી તેવી પ્રરૂપણા ભવભીરૂ આત્મા માટે શ્રદ્ધેય નથી – આવું કેટલાક વિદ્વાનોનું કહેવું છે.) પરંતુ તેઓની આવી કલ્પના મુજબની હકીક્ત હોય એવું સંભવિત નથી. કારણ કે શ્રી હરિભદ્રસૂરિ મહારાજ સંવિગ્નપાક્ષિક હતા અને સંવિગ્ન કે સંવિગ્નપાણિક શાસ્ત્રકાર આગમબાહ્ય પદાર્થની પ્રરૂપણા કરે તે સંભવિત નથી. કારણ કે તેવું કરવામાં આવે તો તેમનું સંવિગ્નપણું કે સંવિગ્નપાક્ષિકપણું નષ્ટ થાય. પંચાલકજીમાં પણ કહ્યું છે કે - “આગમબાહ્ય અર્થના ઉપદેશનો વિપાક કડવો છે.” આવું જાણતા સંવિગ્ન ઉપદેશક ક્યારેય આગમબાહ્ય ઉપદેશ આપતા નથી. માટે તેમની પ્રરૂપણામાં “તહત્તિ = સ્વીકાર કરવામાં ન આવે તો તે મિથ્યાત્વ १. हस्तादर्श ....भाणी' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श 'शंखवादिनःपू...' इत्यशुद्धः पाठः । ३. संविग्नोऽनुपदेशं न ददाति दुर्भाषितं कटुविपाकम् । जानानस्तस्मिंस्तथाऽतथाकारस्तु मिथ्यात्वम् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org