Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२. देशना द्वात्रिंशिका
બીજી બત્રીસીની પ્રસાદી
अनाभोगेनापि स्वतः परेषां मार्गभेदप्रसङ्गस्य प्रबलापायहेतुत्वात् ।।२ / २ ।। (पृ. ८१) અજાણતાં પણ પોતાનાથી બીજાને માર્ગભેદબુદ્ધિ થાય
એ મિથ્યાત્વ વગેરે સ્વરૂપ ભયંકર નુકસાનનું કારણ છે.
अज्ञातवाग्विवेकानां पण्डितत्वाभिमानिनाम् ।
विषं यद्वर्तते वाचि मुखे नाशीविषस्य तत् ।।२ / ५ ।। (पृ. ८६ )
જેમણે વાણીના વિવેકને જાણ્યો નથી તથા પોતાની જાતને પંડિત માનવાના અભિમાનમાં રાચે છે તેની વાણીમાં જે ઝેર રહેલું છે તે ઝેર આશીવિષ સર્પના મુખમાં પણ નથી.
लघुत्यजामपि गुरुदोषकृतां वृत्तं त्याज्यम् ||२ / ८ ।। ( पृ. ९१ ) મોટા દોષનું સેવન કરનારા અને નાના દોષનો ત્યાગ કરનારા ધર્માત્માઓનું આચરણ ત્યાજ્ય છે.
भावनाज्ञानं विना निश्चितं धर्मबुद्धिः न चारित्रलक्ष्म्यै प्रभवति । । २ / १७ ।। (पृ.११०) ભાવનાજ્ઞાનરહિત ધર્મબુદ્ધિ ચારિત્રલક્ષ્મી મેળવવા માટે સમર્થ બનતી નથી.
भावनया भाव्यं शास्त्रतत्त्वम् ।।२ / १९ ।। (पृ. ११४ ) શાસ્રતત્ત્વને ભાવનાજ્ઞાનથી વાગોળવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org