Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 421
________________ २४८ • ईशसंयोगस्य ब्रह्माण्डधारकत्वविमर्शः • द्वात्रिंशिका -४/१२ त्नाऽऽश्रयतया जगत्कर्तृत्वसिद्धिः । तथा च श्रुतिः 'एतस्य चाऽक्षरस्य प्रशासने गार्गि' ! द्यावापृथिवी विधृते तिष्ठतः' (बृहदारण्यक-८/३/९) इत्यत आह धृत्यादेरपि धर्मादिजन्यत्वान्नाऽत्र मानता । कृतित्वेनापि जन्यत्वाच्चेत्यन्यत्रैष विस्तरः ।। १२ ।। धृत्यादेरिति । धृत्यादेरपि धृतिः पतनप्रतिबन्धकः संयोगः आदिना स्थितिग्रहः, धर्मादिधृतिरस्मदादिप्रयत्नजन्या तथैव गुरुत्वशालिनो ब्रह्माण्डादेः धृतेरपि कृतिजन्यत्वेन भवितव्यम् । इति हेतोः निरुक्तात् अनुमानात् ब्रह्माण्डादिधारकप्रयत्नाऽऽश्रयतया = ब्रह्माण्डादिधृतिजनककृत्याश्रयविधया ईश्वरे जगत्कर्तृत्वसिद्धिः । तथा च श्रुतिः बृहदारण्यकोपनिषदुक्तिः 'एतस्येति । = साम्प्रतन्तु → एतस्य वा अक्षरस्य प्रशासने गार्गि ! सूर्याचन्द्रमसौ विधृतौ तिष्ठतः, एतस्य वा अक्षरस्य प्रशासने गार्गि ! द्यावा - पृथिव्यौ विधृते तिष्ठतः, एतस्य वा अक्षरस्य प्रशासने गार्गि ! निमेषा मुहूर्त्ता अहोरात्राण्यर्धमासा मासा ऋतवः संवत्सरा इति विधृताः तिष्ठन्ति एतस्य वा अक्षरस्य प्रशासने गार्गि ! प्राच्योऽन्या नद्यः स्पन्दन्ते श्वेतेभ्यः पर्वतेभ्यः प्रतीच्योऽन्या यां यां च दिशमनु ← (बृह.८/३/९) इत्येवं पाठः बृहदारण्यकोपनिषदि समुपलभ्यते । तथा च द्यावा - पृथिव्योः गुरुत्वादिपतनसामग्र्ग्रां सत्यामपि यदीयधारणानुकूलप्रयत्नेन पतनप्रतिबन्धः स एव भगवान् भवानीपतिः सिध्यतीति नैयायिकाऽऽशङ्कायां ग्रन्थकार आह- ' धृत्यादे 'रिति । आदौ तावत् धृतिं व्याख्यानयति धृतिः पतनप्रतिबन्धकः संयोगः । पतनाभावो धृतिरिति बदरीनाथः । धर्मादिजन्यत्वादिति, यथा चैतत्तथा स्पष्टीभविष्यति अग्रे । आदिना ‘धर्मादिजन्यत्वादि’ વગેરેની કૃતિ = અપતન અથવા પતનનિષેધક સંયોગ એ પ્રયત્નજન્ય છે, કારણ કે તે કૃતિ છે. દા.ત. હવામાં ઘડાને કોઈ પકડી રાખે તો ઘડો પડતો નથી પણ અદ્ધર રહે છે. જેમ ઘડાની આ અવસ્થા = = = = કૃતિ કોઈ વ્યક્તિના પ્રયત્નથી ઉત્પન્ન થાય છે. તેમ બ્રહ્માંડ વગેરે અદ્ધર લટકે છે, નીચે પડતા નથી. તેથી તે ધૃતિ પણ કોઈકના પ્રયત્નથી ઉત્પન્ન થયેલ હોવી જોઈએ. એ પ્રયત્ન આપણો તો હોઈ ન શકે. માટે એ બ્રહ્માંડને અદ્ધર પકડી રાખનાર, પડવા ન દેનાર એવા પ્રયત્નના આશ્રય તરીકે ઈશ્વરને જ માની શકાય. આમ જગતકર્તારૂપે ઈશ્વરની સિદ્ધિ થઈ શકે છે. બૃહદારણ્યક ઉપનિષમાં પણ જણાવેલ છે કે ‘અવિનાશી ઈશ્વરના પ્રશાસનના નિમિત્તે જ, હે ગાર્ગી ! સ્વર્ગ અને પૃથ્વી નીચે પડવાના બદલે અદ્ધર પકડાયેલા સ્થિર રહે છે.' આમ ઉપનિષદ્ પણ સાક્ષી પૂરે છે કે બ્રહ્માંડ ઈશ્વરના प्रशासनना = ધારક પ્રયત્નના લીધે જ ટકી રહે છે. નૈયાયિકની ઉપરોક્ત દલીલનું નિરાકરણ કરવા ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે → ગાથાર્થ :- ધૃતિ વગેરે પણ ધર્મ વગેરેથી જન્ય હોવાના લીધે ઈશ્વરના જગતકર્તૃત્વમાં પ્રમાણ બની શકતી નથી. કૃતિત્વસ્વરૂપે પણ કાર્યતા માન્ય હોવાથી જગતકર્તૃત્વમાં પ્રમાણ નથી. આમ આ બાબતનું અન્યત્ર વિસ્તારથી નિરૂપણ કરેલ છે. (૪/૧૨) ટીકાર્થ :- બ્રહ્માંડને પડવા ન દેનાર સંયોગ = ધૃતિ અને બ્રહ્માંડની અદ્ધર સ્થિતિ પણ ધર્મ અને લોકસ્વભાવ વગેરેથી જન્ય હોવાના લીધે જગતકર્તૃત્વની સિદ્ધિમાં પ્રમાણભૂત નથી. (અહીં કહેવાનો १. हस्तादर्शे 'गार्गी' इत्यशुद्धः पाठः । २ हस्तादर्शे 'परितन इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478